________________
તવાથનો મૂળપાઠ બન્ને પ્રકારના ગુણોની દષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે તે બન્ને પરંપરામાં કઈ પણ પાઠ–ભેદ ઉપલબ્ધ નથી પરંતુ અર્થની દષ્ટિએ એની ટીકાઓમાં અસમાનતા મળે છે. આ અસમાનતા નીચેની તાલિકામાં સ્પષ્ટ કરવામાં આવી છે. ગુણાંશ
. ટીકાઓ, દિ. ટીકાઓ
સદ અસદશ સદશ અસદશ ૧. જધન્ય + જધન્ય નથી નથી નથી નથી ૨. , + એકાધિક નથી છે નથી નથી ૩. 9 + 4થધિક છે છે
નથી ૪. , + યાદિ અધિક છે છે નથી નથી ૫. જઘન્યતર સમજઘન્યતર નથી છે " નથી નથી ૬. , + એકાધિક નથી છે નથી નથી ૭. , + 6યધિક , છે છે કે છે ૮. , + ગ્યાદિ , છે છે નથી નથી અભિન્ન સૂત્રોમાં આટલી ભિન્નતા હેવી આશ્ચર્યકારક છે. સૂત્ર ૩૩-૩૫ (૩૪-૩૬)માં પ્રતિપાદિત પુગલિક બન્ધના નિયામેના પરિપેક્ષ્યમાં આઠેય કિસ્સાઓમાં બંધની સંભાવના અને અસંભાવનાની ગવેષણથી એ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે આ સૂત્રો શ્વેતાંબર પરંપરા–સંમત અર્થ સાથે સંવાદી છે પણ દિગંબર પરંપરા-સંમત અર્થ સાથે એની વિસંવાદિતા છે. આ સૂત્ર પરના ભાગથી સૂત્ર કરતાં કાંઈ પણ વધુ જાણવા મળતું નથી. તે પણ કેટલાક ઉદાહ રણે દ્વારા એને સમજવામાં સહાયતા થાય છે. વાસ્તવમાં સૂત્ર ૨૩-૩૫ માટે ભાષ્યની કોઈ વિશેષ આવશ્યક્તા નથી. કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org