________________
(નથી)
તરવારને મૂળપાઠ
૪૩૧ ૧. સમ ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (નથી)
(બ) અસદશ છે ) ૨. વિષમ ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (છે)
(બ) અસદશ , , છેલ્લી બાબતનું અર્થાત્ ર(બ)નું પ્રતિપાદન આમાં કરવામાં આવ્યું નથી પણ પછીના સૂત્ર દ્વારા આ પ્રકારના બધ થવાની સંભાવનાને બોધ થઈ જાય છે. ટીકાકાર સ્વયં એ વસ્તુને સ્વીકાર કરે છે કે સદનામ શબ્દને આ સંદર્ભમાં કઈ અર્થ નથી. વાસ્તવમાં તે અનાવશ્યક છે. કેમકે એનાથી દિગંબર સિદ્ધાન્ત અનુસાર થનાર પુદ્ગલિક બન્ધના સ્વરૂપ અંગે ભ્રમ પેદા થાય છે.
સૂત્ર (૩૬) માં બે ગુણાંશ વધુ હેય એવા પરમાણુઓને બધું માનવામાં આવ્યો છે. એમાં ટૂધમદ્રિ શબ્દનો અર્થ પવિતા' કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં અભિપ્રેત બન્ધનું સ્વરૂપ પૂજ્યપાદની દૃષ્ટિએ આ પ્રમાણે છે. ૧. અસદશ બે સ્નિગ્ધ + ચાર સ્નિગ્ધ; ત્રણ સ્નિગ્ધ + પાંચ
નિશ્વ; , ચાર સ્નિગ્ધ + છ સ્નિગ્ધ..
, બે રૂક્ષ + ચાર રૂક્ષ વગેરે ૨. અસદશ બે સ્નિગ્ધ + ચાર રૂક્ષ વગેરે
આ પ્રમાણે સૂત્ર (૩૬) ની ટીકા અનુસાર પુગલિક બધુ થવાની કે ન થવાની સ્થિતિ આ પ્રમાણે છે. ૧. બે ગુણાંશ વધુ (અ) સદશ પરમાણુઓમાં
(બ) અસદશ , ૨. અન્ય ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (નથી)
(બ) અસદશ ) (નથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org