SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(Not) The root text of the sword: 431 1. Sam Gunānsha (a) in sadasa paramāṇus (not) (b) Asadasa exists) 2. Visham Gunānsha (a) in sadasa paramāṇus (exists) (b) Asadasa, the last point means that (b) has not been expounded here, but the later sutra elucidates the possibility of such combinations. The commentator himself accepts that the term "sadanam" has no meaning in this context. In fact, it is unnecessary, as it creates confusion regarding the form of the pudgalik bandha according to the Digambara doctrine. In Sutra (36), two additional gunānshas are assumed regarding such paramāṇus. Here, the term "Tūdhmadri" is interpreted to mean 'pure.' According to the view of Pujyapad, the intended form of the bandha in this sutra is as follows: 1. Asadasa two sniḍh + four sniḍh; three sniḍh + five nishva; four sniḍh + six sniḍh... two rukṣa + four rukṣa, etc. 2. Asadasa two sniḍh + four rukṣa, etc. Thus, according to the commentary on Sutra (36), the situation of pudgalik bandha occurring or not occurring is as follows: 1. Two additional gunānshas (a) in sadasa paramāṇus (b) asadasa, 2. Other gunānshas (a) in sadasa paramāṇus (not) (b) asadasa (not).
Page Text
________________ (નથી) તરવારને મૂળપાઠ ૪૩૧ ૧. સમ ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (નથી) (બ) અસદશ છે ) ૨. વિષમ ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (છે) (બ) અસદશ , , છેલ્લી બાબતનું અર્થાત્ ર(બ)નું પ્રતિપાદન આમાં કરવામાં આવ્યું નથી પણ પછીના સૂત્ર દ્વારા આ પ્રકારના બધ થવાની સંભાવનાને બોધ થઈ જાય છે. ટીકાકાર સ્વયં એ વસ્તુને સ્વીકાર કરે છે કે સદનામ શબ્દને આ સંદર્ભમાં કઈ અર્થ નથી. વાસ્તવમાં તે અનાવશ્યક છે. કેમકે એનાથી દિગંબર સિદ્ધાન્ત અનુસાર થનાર પુદ્ગલિક બન્ધના સ્વરૂપ અંગે ભ્રમ પેદા થાય છે. સૂત્ર (૩૬) માં બે ગુણાંશ વધુ હેય એવા પરમાણુઓને બધું માનવામાં આવ્યો છે. એમાં ટૂધમદ્રિ શબ્દનો અર્થ પવિતા' કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં અભિપ્રેત બન્ધનું સ્વરૂપ પૂજ્યપાદની દૃષ્ટિએ આ પ્રમાણે છે. ૧. અસદશ બે સ્નિગ્ધ + ચાર સ્નિગ્ધ; ત્રણ સ્નિગ્ધ + પાંચ નિશ્વ; , ચાર સ્નિગ્ધ + છ સ્નિગ્ધ.. , બે રૂક્ષ + ચાર રૂક્ષ વગેરે ૨. અસદશ બે સ્નિગ્ધ + ચાર રૂક્ષ વગેરે આ પ્રમાણે સૂત્ર (૩૬) ની ટીકા અનુસાર પુગલિક બધુ થવાની કે ન થવાની સ્થિતિ આ પ્રમાણે છે. ૧. બે ગુણાંશ વધુ (અ) સદશ પરમાણુઓમાં (બ) અસદશ , ૨. અન્ય ગુણાંશ (અ) સદશ પરમાણુઓમાં (નથી) (બ) અસદશ ) (નથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy