SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tarvathasutra possesses the capacity to clarify its meaning. This raises the question of why such varied interpretations of this sutra have been presented in the Digambara commentaries. The distinction will be made according to Sarvarthasiddhi, as nothing contradictory has been expressed by Pujyapada in Rajavartika and Lekhavartika. Pujyapada interprets the term "Sadan" in Sutra 5 (35) as "similar substances," which does not show inconsistency with the Svetambara tradition. “Since they share the same qualities, similar atoms do not become bonded.” The meaning of Sutra (35) can be understood through the following examples. 1. Asadsh: Two smooth + two rough; three smooth + three rough. 2. Sadas: Two smooth + two rough; two rough + two smooth. Here, the prohibition is applied to even the Asadsh example. Thus, the assertion of the sutra is conclusively refuted. Therefore, the question arises: what about the always-similar variation? The answer provided is: "In cases of equal qualities, even similar substances do have bonding; hence, the understanding of similarity is to be taken in mind." This answer is undoubtedly taken from the commentary on 5:34. The unclear position of the term "Sadarani" has not been elaborated further. The matter of whether the pudgala bonds or not has been succinctly stated in Sarvarthasiddhi as follows: (to manifest in its own nature).
Page Text
________________ તરવાથસૂત્ર તે પિતે અર્થને સ્પષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દિગંબર ટીકાઓમાં આ સૂત્રોને આટલે બધે ભિન્ન અર્થ કેમ કરવામાં આવ્યું છે ? એની છણાવટ સર્વાર્થસિદ્ધિ અનુસાર કરવામાં આવશે કેમકે રાજવાર્તિક અને લેકવાર્તિકમાં પૂજ્યપાદથી ભિન્ન કાંઈ પણ કહેવામાં આવ્યું નથી. પૂજ્યપાદે સૂત્ર ૫ (૩૫)માં સદણ શબ્દનો અર્થ તુલ્યજાતીય” કર્યો છે. જે શ્વેતાંબર પરંપરાની સાથે અસંગતિ બતાવતું નથી. “સમાન ગુણાંશ હોવાથી સદશ પરમાણુઓને બન્ધ થતું નથી.” સૂત્ર (૩૫)ને આ અર્થ નીચે આપેલા ઉદાહરણથી જ્ઞાત થાય છે. ૧. અસદશ બે સ્નિગ્ધ + બે રુક્ષ ત્રણ સિનગ્ધ + ત્રણ રુક્ષ ૨. સદશ બે સ્નિગ્ધ + બે રુક્ષ, બે રુક્ષ + બે રક્ષ અત્રે નિષધને નિયમ અસદશ ઉદાહરણને પણ લાગુ પાડવામાં આવ્યો છે. જેથી સૂત્રના કથનનું ચક્કસ પણે ખંડન થઈ જાય છે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એવં સદા-બvi વિક્રાર્થમ્ ? એને એ ઉત્તર આપવામાં આવ્યો छ । गुणवैषम्ये सदृशानामपि बन्ध-प्रतिपत्त्यर्थ सदृश-ग्रहणं ચિત્તે . આ ઉત્તર નિઃસંદેહ ૫ : ૩૪ના ભાષમાંથી લેવામાં આવ્યો છે. સદરાનીમ્ શબ્દની અસ્પષ્ટ સ્થિતિની વધુ છણાવટ કરવામાં આવી નથી. પુદ્ગલિક બન્ધ થવા કે ન થવાની બાબત સવર્થિસિદ્ધિમાં સંક્ષિપ્તમાં આ પ્રમાણે આપવામાં આવી છે. (જાતે જ રજૂ થવા અ થવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy