SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The original text of Tavaath has been described in terms of both types of qualities, and there is no textual variation available in either tradition; however, there are discrepancies in the interpretations regarding the meanings. This discrepancy is clarified in the following table. Quality Components - Commentaries, Dig. Commentaries - Good, Bad; Good, Bad 1. Inferior + Not Inferior 2. Not Superior + Not 3. More than 9 + More than 4 4. Not Equal + Equal 5. Inferior Understanding + Not Inferior Understanding 6. Not Superior + Not 7. Not Lesser + Lesser / More 8. Not Greater + Greater The amount of difference in these sutras is quite astonishing. In the context of the syllogism derived from the passages stated in Sutras 33-35 (34-36), it becomes thoroughly clear through the examination of the possibility and impossibility in all eight cases that these sutras are consistent with the meaning accepted in the Svetambara tradition, while they are contradictory with the meaning accepted in the Digambara tradition. The sutras provide no additional information beyond what is contained in the aphorism itself. This can also be clarified with some examples. In fact, for Sutras 23-35, there is no specific need for commentary, because...
Page Text
________________ તવાથનો મૂળપાઠ બન્ને પ્રકારના ગુણોની દષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે તે બન્ને પરંપરામાં કઈ પણ પાઠ–ભેદ ઉપલબ્ધ નથી પરંતુ અર્થની દષ્ટિએ એની ટીકાઓમાં અસમાનતા મળે છે. આ અસમાનતા નીચેની તાલિકામાં સ્પષ્ટ કરવામાં આવી છે. ગુણાંશ . ટીકાઓ, દિ. ટીકાઓ સદ અસદશ સદશ અસદશ ૧. જધન્ય + જધન્ય નથી નથી નથી નથી ૨. , + એકાધિક નથી છે નથી નથી ૩. 9 + 4થધિક છે છે નથી ૪. , + યાદિ અધિક છે છે નથી નથી ૫. જઘન્યતર સમજઘન્યતર નથી છે " નથી નથી ૬. , + એકાધિક નથી છે નથી નથી ૭. , + 6યધિક , છે છે કે છે ૮. , + ગ્યાદિ , છે છે નથી નથી અભિન્ન સૂત્રોમાં આટલી ભિન્નતા હેવી આશ્ચર્યકારક છે. સૂત્ર ૩૩-૩૫ (૩૪-૩૬)માં પ્રતિપાદિત પુગલિક બન્ધના નિયામેના પરિપેક્ષ્યમાં આઠેય કિસ્સાઓમાં બંધની સંભાવના અને અસંભાવનાની ગવેષણથી એ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે આ સૂત્રો શ્વેતાંબર પરંપરા–સંમત અર્થ સાથે સંવાદી છે પણ દિગંબર પરંપરા-સંમત અર્થ સાથે એની વિસંવાદિતા છે. આ સૂત્ર પરના ભાગથી સૂત્ર કરતાં કાંઈ પણ વધુ જાણવા મળતું નથી. તે પણ કેટલાક ઉદાહ રણે દ્વારા એને સમજવામાં સહાયતા થાય છે. વાસ્તવમાં સૂત્ર ૨૩-૩૫ માટે ભાષ્યની કોઈ વિશેષ આવશ્યક્તા નથી. કેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy