SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
428 - Among the eight cases mentioned in the Tattvarthasutra, the confirmation of the second, third, and eighth opinions is established by the ancient tradition; in the first, fourth, and seventh, there is indeed no disagreement. The remaining two, namely the fifth and sixth, are not of special significance. Based on the different opinions available in the texts of both traditions, it cannot be determined which reading is original. Thus, we encounter failure here as well. - Now, we will present two controversial examples, which are as follows: (1) the rules of Pudgalik Bandha and (2) Parisaha. In the second example, both versions of the sutra are identical, while in the first example, there is a difference regarding the theoretical framework. 1. The rules of Pudgalik Bandha are described as follows in Sutra 5:32-36 (33-37): 9: Urvan (33) Hip-Hathvap: 33 (34) na jaghanya-gunānām: Ruk (36) Gucha-Saath-Randarānā 35 (36) Prathadhikādi-gunānām tu 36 bandhe samadhiko parinamiko (37) bandhe’dhiko parinamiko. And in the aforementioned sutra, both readings are identical in form. There is only slight variation in 36 (37). Sutras 5:33-35 (34–36), in which the rules of bandha concern Pudgal's Sadash and Visadash.
Page Text
________________ ૪૨૮ - તરવાર્થસૂત્ર ઉપર્યુક્ત આઠ કિસ્સાઓમાંથી ત્રણ અર્થાત્ બીજા ત્રીજા અને આઠમામાં બને મતની પુષ્ટિ આગમિક પરંપરા દ્વારા થાય છે; ત્રણમાં અર્થાત પહેલા, ચેથા અને સાતમામાં વાસ્તવમાં મતભેદ નથી. બાકીના બે અર્થાત પાંચમે અને છ વિશેષ મહત્ત્વના નથી. બને પરંપરાઓના ગ્રંથમાં ઉપલબ્ધ આ વિભિન્ન મતાના આધારે એ નિર્ણય થઈ શકતું નથી કે ક પાઠ મૂળ છે. આમ અહીં પણ આપણને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. - હવે અમે બે વિવાદાત્મક ઉદાહરણોની છણાવટ કરીશું, જે આ પ્રમાણે છે. (૧) પુદ્ગલિક બન્ધના નિયમો અને (૨) પરીષહ. બીજા ઉદાહરણમાં બન્ને સંસ્કરણોના સૂત્ર અભિન્ન છે, જ્યારે પહેલા ઉદાહરણમાં સૂની થેડીક ભિન્નતા છે, ૧. પુદ્ગલિક બન્ધના નિયમ સૂત્ર ૫ : ૩૨-૩૬ (૩૩-૩૭) માં પુદ્ગલિક બન્ધનું નિરૂપણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. ૯ઃરૂર (૩૩) હિપ-હત્વપ : ३३ (३४) न जघन्य-गुणानाम् રૂક (૩૬) ગુછ-સાથે-રણદરાના ३५ (३६) प्रथधिकादि-गुणानां तु ३६ बन्धे समाधिको पारिणामिको (३७) बन्धेऽधिको पारिणामिको व બને પાઠમાં ઉપર્યુકત સૂત્ર અભિન્ન રૂપમાં છે. ફક્ત ૩૬ (૩૭) માં થોડી ભિન્નતા છે. સૂત્ર ૫ઃ૩૩-૩૫ (૩૪–૩૬), જેમાં બન્ધના નિયમનું પુદ્ગલના સદશ અને વિસદશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy