SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The original text of the Tarvatha Sutra is – the inhabitants of the house, vyatar and tik 6.4:3, 20 bar kalpa - in the Agama, the acceptance of 12 kalpas is unanimous. - guavir S. 243; 3rakṣachal R. 211-12 (3,19) accepts 12 kalpas in Sutra 4 (3). However, in 4: (19), there is a calculation of 16 kalpas. – In Tivyomati 8.114, 12 are counted. 7.5 38 also considers the period (kāla) as a substance. (39) The period (kāla) is also a substance. Discussion of the manuscript in the Agamic tradition has been conducted in the form of five astikas or six substances. According to another opinion, the period (kāla) has also been considered an independent substance. Just as in Uttarāyaṇa 28.7-8, according to the first opinion, the period (kāla) was kept entirely separate from the five astikas, or it is considered as a manifestation of jiva and ajiva. Therefore, this case cannot be regarded as having any significant difference. 8.8: 26 Samyaktva, hasya, rati, and deserving of merit in purush's virtuous deeds (25) are included; their inclusion in virtuous deeds has not been considered necessary by Siddhasena, but he has cited such texts that support this.
Page Text
________________ તરવાથસૂત્રને મૂળપાઠ છે – ભવનવાસી, વ્યતર અને તિક ૬. ૪ઃ૩, ૨૦ બાર કલ્પ -આગમમાં ૧૨ કલ્પને એકમતે સ્વીકાર છે. - guavir S. ૨૪૩; ૩રક્ષચળ રૂ. ૨૧૧- ૧૨ (૩,૧૯) સૂત્ર ૪ (૩) માં ૧૨ કલ્પને સ્વીકાર છે. પણ ૪: (૧૯) માં ૧૬ કલ્પની ગણના કરવામાં આવી છે. – તિોયomતિ ૮.૧૧૪ માં ૧૨ કોની ગણના કરવામાં આવી છે. ૭.૫ ૩૮ કેઈ આચાર્ય કાળને પણ દ્રવ્ય ગણવે છે. (૩૯) કાળ પણ દ્રવ્ય છે. આગમિક પરંપરામાં લેકનું વિવેચન પાંચ અસ્તિકા અથવા છઃ દ્રવ્યના રૂપમાં કરવામાં આવ્યું છે. બીજા એક મત પ્રમાણે કાળને પણ એક સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવ્યો છે. જેમકે ઉત્તરાયણ ૨૮.૭–૮ પહેલા મત પ્રમાણે કાળને કાં તે પાંચ અસ્તિકાયોથી તદ્દન અલગ રાખવામાં આવ્યો છે અથવા તે એને જીવ અને અજીવના પર્યાય તરીકે માનવામાં આવ્યો છે. એટલે આ કિસ્સાને કઈ તાવિક ભેદને ન ગણી શકાય. ૮. ૮: ૨૬ સમ્યક્ત્વ, હાસ્ય, રતિ અને પુરુષનો પુણ્યકર્મોમાં (૨૫) સમાવેશ એમને પુણ્યકર્મોમાં સમાવેશ સિદ્ધસેન ગણિએ આ ચા-કર્મોને પુણ્યમાં સમાવેશ કરવાનું યંગ્ય ગણ્યું નથી પણ તેમણે એવી કારિકાઓ ઉદધૃત કરી છે જેનાથી બને મનું સમર્થન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy