SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર ૩રચા રૂ. ૬૦ - ૭૦ વગેરે (૧૩) સ્થાવર પાંચ પ્રકારના છે. જેમકે- પૃથ્વીથી વનસ્પતિ પર્યન્ત – કાળ પ. ૧. ૪૮૮; પ્રાતિ ૧૪૨ રૂ. ૨ઃ૩૧ અન્તરાલ – ગતિમાં જીવ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. - માવ ૭.૧.૨૬s; સૂયગડ નિગુત્તિ ૧૦૪. (૩૦) બે પળ સુધી જ રહે છે. – Towવા ૧૧૫ [દીક્ષિત, જૈન એન્ટો લે, પૃ ૮૭] ૪.૨ ૪૯ આહારક—શરીર ચતુદર્શ–પૂર્વધરનું હેય છે. (૪૯) વળી તેવું પ્રમત્ત-સંયતનું પણ હોય છે. - Twવણ ૨૧.૬ સાચી રીતે કહીએ તે આ કઈ મતભેદ નથી પરંતુ વ્યાખ્યાત્મક ભિન્નતા છે. વળી બને શ્વેતાંબર અને દિગંબર અનુસાર તે ફક્ત ચતુદર્શ–પૂર્વધરનું જ હોય છે. તથા એના ઉપયોગ વખતે અનિવાર્ય પણે પ્રમત્ત-સંયત હોય છે. બન્ને પરંપરા અનુસાર બધા પ્રમત્ત-સંયત આહારક-શરીર ધરાવતા નથી. ૫. ૪૨ તિષ્ક તેલેશ્યાયુક્ત હોય છે. તથા ભવનવાસી તેમજ વ્યંતરે ચાર લેશ્યાયુક્ત હોય છે. જેમકે કૃણથી તેજસ્ પર્યન્ત. ठाण १.७२ (૨) ચાર-લેયાઓ ત્રણ દેવ-નિકામાં પ્રાપ્ત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy