SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The original text of the "Tattvarthasutra" can be supplemented by adding the established traditional interpretations. 3. The doctrinal differences based on the sutras are the subjects of the eight cases and two controversial examples provided below, which will be discussed in detail later. These include the epistemological discrepancies of the respective traditions and various views available in the "Tattvarthasutra" and its versions. We will first note the eight cases of differences found in the original texts and versions: 1. 1: 34-35, where there are five types of Nay such as Nigama, Sangraha, Vyavahara, Jusutra, and Shabda-Savay, supported by, among others, point 144. (33) By adding some similar and relevant examples, this number increases to seven. - Anuyogadvara 953, Avaspayanijjatti 754, Siddhasena Divakara considers there to be six nays. However, most scholars of the respective traditions accept only seven nays. Therefore, such differences, which should have developed at different levels, cannot actually be documented as disagreements. 2, 2: 13 – 14 describes three types of sthavara: earth, water, and vegetation, whereas tejas and vayu are classified as trasa. – 21 rupee. 3. 29; Bivaniyam 1.22, etc.
Page Text
________________ R તરવાર્થસૂત્રને મૂળપાઠ વિધાયક પ્રમાણ રૂ૫ રૂઢિગત પ્રયોગ થએલો છે તે ઉમેરી શકાય. ૩. સૂત્રગત મતભેદ નીચે આપેલા આઠ કિસ્સાઓ અને બે વિવાદાત્મક ઉદાહરણ મુખ્ય મતભેદના વિષય છે કે જેની પછીથી વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે. એમાં બને પરંપરાઓની સૈદ્ધાતિક વિષમતાઓ તથા તત્ત્વાર્થસૂત્રના અને સંસ્કરણમાં ઉપલબ્ધ વિભિન્ન મતને સમાવેશ કરવામાં આવ્યો છે. અમે સર્વ પ્રથમ અને સંસ્કરણોમાં પ્રાપ્ત મતભેદના આઠ કિસ્સાઓની નેંધ કરીશું ૧. ૧: ૩૪-૩૫ નય પાંચ પ્રકારના છે જેમકે નૈગમ સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ-સાવય નિમ્નતિ ૧૪૪ આનું સમર્થન કરે છે. (૩૩) આમાં સમભિરૂઢ અને એવંભૂત ઉમેરવાથી એની સંખ્યા સાતની થાય છે. - अनुयोगद्वार ९५३, आवस्सयनिजत्ति ७५४ સિદ્ધસેન દિવાકર વળી છ નય હોવાનું માને છે. પરંતુ બને પરંપરાઓના મોટા ભાગના વિદ્વાનો સાત નયને જ સ્વીકાર કરે છે. એટલે આ પ્રકારની ભિન્નતા કે જેને વિકાસ વિભિન્ન સ્તરે પર થયે હો જોઈએ એને વસ્તુતઃ મતભેદ લેખી શકાય નહીં. ૨, ૨:૧૩ – ૧૪ સ્થાવર ત્રણ પ્રકારના છે. જેમકે પૃથ્વી, અપૂ અને વનસ્પતિ, તેજસ્ અને વાયુ ત્રસ છે. – 21 રૂ. ૩. ૨૯; બીવાનીમિયમ ૧.૨૨ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy