SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The rule of Sutra (36) refutes the statement of Sutra (35). Sutra (35) is entirely insignificant and unnecessary. According to the Digambara tradition, Puja Padi has extracted the following verse from the Pakhandagama 5.6.36 to clarify the rules of Pudgalik Bandha: "ṇidhdhasṣaṇidhena durādhieṇa lukkhassa lukkhēṇa ṇiddhassa lukkhēṇa habadi bandhe. jahāṇṇavajje visame je vā!" This verse includes the following points: 1. There are two qualities or more (a) in sadas (substantial) particles, it binds them, (b) in asadas (non-substantial) particles. 2. The rule does not include minimal (substantial) particles with a value (v) of asadas. This rule, which clearly explains the form of the aforementioned Pudgalik Bandha recognized by the Digambara tradition, is related to Sutras (34) and (36). It becomes clear that Sutra (35) is unnecessary because, in the Digambara view, the term used in Sutra (35) concerning Pudgalik Bandha is insignificant, thus the term must be removed from Sutra (36). As a result, there is a slight variation in the texts of Sutras 5.36 and 5.37. In this way, the contextual term of Sutra 5.35 is aligned with the present rules.
Page Text
________________ કર સૂત્ર (૩૬)ના આ નિયમ દ્વારા સૂત્ર (૩૫)ને કથનનું ખંડન થાય છે. સૂત્ર (૩૫) સર્વથા મહત્ત્વહીન તેમજ બીન જરૂરી છે. પૂજ્યપાદે દિગંબર પરંપરા અનુસાર પુદ્ગલિક બન્ધના નિયમો સ્પષ્ટ કરવા માટે પખંડાગમ ૫. ૬. ૩૬ માંથી નીચેનું પદ્ય ઉદ્યુત કર્યું છે. " णिद्धस्स णिधेण दुराधिएण लुक्खस्स लुक्खेण णिद्धस्स लुक्खेण हबदि बंधे। जहाण्णवज्जे विसमे જે વા ! આ પદ્યમાં નીચેની બાબતને સમાવેશ થયેલ છે. ૧. બે ગુણાંશ વધુ હોય (અ) સદશ પરમાણુઓમાં એને બંધ થાય છે. (બ) અસદશ , ૨. આ નિયમમાં અલ્પ- (સદશ પરમાણુઓમાં તમ ગુણશવાળાનો (વ) અસદશ , સમાવેશ થતો નથી. આ નિયમની, જેમાં દિગંબર પરંપરાને માન્ય ઉપર્યક્ત પુગલિક બન્ધના સ્વરૂપ ને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે, સૂત્ર (૩૪) અને (૩૬) સાથે સંવાદિતા છે. એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સૂત્ર (૩૫) અનાવશ્યક છે. કેમકે દિગંબર દષ્ટિમાં પુદ્ગલિક બન્ધને માટે સૂત્ર : (૩૫)માં પ્રયુક્ત ગુજ–તા શબ્દ મહત્ત્વહીન છે, એટલે સમૂ શબ્દને સૂત્ર ૫: ૩૬માંથી દૂર કરવો પડે છે. જેનાથી સૂત્ર ૫.૩૬ અને ૫. (૩૭)ના પાઠમાં થોડીક ભિન્નતા આવી જાય છે. આ પ્રમાણે સૂત્ર ૫ : (૩૫)ના સંદરનામ શબ્દનો પ્રસ્તુત નિયમો સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy