SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvartha Sutra has no foundation. Therefore, the definition of this word in the Sarvārthasiddhi is quite convoluted. Sutra 5: (35) Instead of clarifying the nature of the Puggalik bondage according to the Digambara doctrine with intrinsic forms, you generate confusion. This proves that the sutra of Sarvārthasiddhi is not original. Sutra (35) seems to have been adopted without specific consideration alongside other sutras. Therefore, it appears that the meaning of the term 'dūrvaśā' has been interpreted as 'visible'. However, this interpretation is uncommon and inconsistent. Where the term 'dūrvaśā' does not create any ambiguity, it has been aligned according to Lakṣmī-Dāga. Sutra 9: 11 (11) The following is Sutra 9: 11 (11) - there are eleven kinds of suffering according to Jin, which arise due to the karmas that can be known. They are as follows: Śrut, Pipāsā, Śīt, Uṣṇu, Daśa-Maśaka, Catur, Śamya, Vāha, Rāga, Tṛṇasparśa, and Mala. The term 'nina' used in the singular form here does not convey that it is recommended only for Sayāg-Kevali, but applies to both Sayāg-Kevali and Aiyāg-Kevali. The commentaries on this sutra, i.e., Bhasya and Sarvārthasiddhi, are silent up to the Vṛtti of Śrutasaṅgraha on this subject. In Bhagavatī Sūtra 8.8.342, there are clear references that there are eleven types of suffering.
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રને મૂળપાઠે ૧૩૭ કાઈ મેળ નથી. એટલે સર્વાર્થસિદ્ધિમાં આ શબ્દની વ્યાખ્યા આટલી ગૂંચવણભરી છે. સૂત્ર ૫ : (૩૫) તું સ્વરૂપ દેષપૂર્ણ હાવાથી તે દિગંબર સિદ્ધાન્ત અનુસાર પુગલિક બન્ધના સ્વરૂપનું સ્પષ્ટકરણ કરવાને બદલે ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે. જેનાથી એ પ્રમાણિત થાય છે કે સર્વાČસિદ્ધિનું આ સૂત્ર મૌલિક નથી. સૂત્ર (૩૫) કાઈ વિશેષ વિચાર વગર અન્ય સૂત્રેાની સાથે અપનાવવામાં આવ્યુ હાય એમ જણાય છે. એટલે દૂર્વાષાવિ શબ્દના અર્થ દ્રષિકતા' કરવામાં આવ્યા હાય એમ લાગે છે. જોકે તે અપ્રચલિત અને અસંગત છે. જ્યાં દુર્ગાષા' શબ્દ કોઈ સ ંદિગ્ધતા જન્માવતા નથી ત્યાં એને લક્ષ્મ’ડાગમને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. પરીષહુ ૯ : ૧૧ (૧૧) જાવાનિને સૂત્ર ૯ : ૧૧ (૧૧) આ પ્રમાણે છે - વારા_બિને અર્થાત્ જિનના અગિયાર પરિષહા હૈાય છે, કે જે વેદનીય કર્મીના કારણે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે છેઃ શ્રુત, પિપાસા, શીત, ઉષ્ણુ, દશ-મશક, ચર્ચા શમ્યા, વધ, રાગ, તૃણસ્પર્શ અને મલ, સપ્તમી એકવચનમાં પ્રયુક્ત ‘નિને’ શબ્દથી એ અભિવ્યક્ત થતું નથી કે તે ફક્ત સયાગ-કેવળી માટે જ પ્રયાજાયેલ છે મથવા સયાગ કેવળી તેમ જ અયેાગ-કેવળી બન્ને માટે. આ સૂત્રની ટીકાઓ અર્થાત્ ભાષ્ય અને સર્વાસિદ્ધિથી આરંભી શ્રુતસાગરની વૃત્તિ સુધીની, આ વિષયમાં મૌન છે. ભગવતીસૂત્ર ૮.૮. ૩૪૨માં એવા સ્પષ્ટ ઉલ્લેખ છે કે અગિયાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy