SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tarvathasūtra states that perīṣaha exists in both states of kevalītvā. A kevalī who has a moment of time, even for just a fraction, is completely liberated from bondage. Hence, there is no possibility of perīṣaha for such an individual. Therefore, the term "jina" should be understood as referring to a kevalī who is a sage. Sutra 9.11 has been clearly articulated in the tradition. According to the Svetambara tradition, the karmas of a sāg-kevalī are as impactful as the three other types of adhātik karmas, which means that there is complete consistency with this sutra in Svetambara belief. In the Digambara tradition, this sutra does not carry the same meaning but rather the opposite one. Alternatively, based on the context of time, the meaning considered as a principle could also be accepted in the form of 'upacāra'. The Digambara commentator presents an argument that "the jinas do not experience hunger or any perīṣaha because they lack the mānīya karmas that are secondary to the asāta-vedanīya. Nevertheless, the dṛavya form of vedanīya karma exists within them. In other words, they possess vedanīya karma in substance but not in sentiment. Therefore, asāta-vedanā does not occur. This has been grounded in Sarvārthasiddhi with the notion of 'upacāra', and based on this, the rational interpretation of the sutra has also been accepted. The new mohīya-sāmāvāna states, "Is it right to postulate perīṣaha in the absence of kṣudādi-vedanā? Even if the vedanā is absent, the perīṣaha is conducted depending on the dṛavya-karman-sad-bhāva." Thus, it can be presented that there is no perīṣaha.
Page Text
________________ તરવાથસૂત્ર પરીષહ કેવળીત્વની બન્ને અવસ્થામાં હોય છે. અગકેવળી જેને સમય મુહૂર્તને એક અંશ માત્ર હોય છે તે સર્વથા યોગ મુક્ત હોય છે. માટે પરીષહ એમને હોવાની કઈ શક્યતા નથી. એટલે “જિન” શબ્દ કેવળ સાગ-કેવળી માટે પ્રજવામાં આવ્યો છે એમ સમજવું જોઈએ. સૂત્ર ૯ ૧૧ (૧૧) બને પરંપરામાં સભાનપણે પ્રજાયેલ છે. શ્વેતાંબર પરંપરા અનુસાર સાગ-કેવળીનું વેદનીય કર્મ એટલું પ્રભાવશાળી હોય છે જેટલા કે બાકીના ત્રણ પ્રકારના અધાતિક કર્મ હોય છે, એટલે આ સૂત્રની શ્વેતાંબર માન્યતા સાથે સંપૂર્ણ સંવાદિતા છે. દિગંબર પરંપરામાં આ સૂત્રને એવો જ અર્થ નથી પરંતુ વિપરીત અર્થ છે. અથવા તકના આધારે સિદ્ધાંતરૂપમાં જે આ અર્થ માનવામાં આવે તે પણ તેને “ઉપચાર'ના રૂપમાં જ સ્વીકાર કરી શકાય એમ છે. દિગંબર ટીકાકાર એવી દલીલ પ્રસ્તુત કરે છે કે “જિનને ભૂખ વગેરે પરીષહ નથી હોતા કેમકે એમને મેહનીય કર્મો કે જે અસાતા - વેદનીયના આનુષંગિક કારણે (સહાયક) છે, તેને આમાં અભાવ હોય છે. તેમ છતાં એમનામાં દ્રવ્યરૂપમાં વેદનીય કર્મ વિદ્યમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તે એમનામાં વેદનીય કર્મ દ્રવ્યરૂપમાં રહે છે પરંતુ ભાવરૂપમાં રહેતા નથી. એટલે અસાતા – વેદના થતી નથી. સર્વાર્થસિદ્ધિમાં આ માટે “ઉપચારને આશરો લેવામાં આવ્યો છે. અને એના આધાર પર સૂત્રના તર્કસંગત અર્થને પણ સ્વીકાર કરવામાં આવ્યા છે. નવુ જ મોહનીય-સામાવાનું क्षुदादि-वेदनाभावे परीषह-व्यपदेशो न युक्तः ? सत्यमेतत्वेदनाभावेऽपि द्रव्य-कर्म-सद्-भावापेक्षया परीषहोपचारः क्रियते, પ્રસ્તુત કરી શકાય એમ પરીષહ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy