SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It has been created. This cannot be understood in the context of the Tattvarthasutra's original text which is devoid of meaning. The Jina's knowledge is considered the restraint of understanding – the interpretation made by the Digambara commentators follows the revered Acharya. The differences in the two traditions are precisely due to the doctrinal divergences, which result in differences in the interpretation of this sutra. This divergence has arisen solely from the acceptance or rejection of the concept of mere food. According to the Digambara view, what cannot be accepted is what is found in this sutra. In fact, the word "ra" in this sutra has been used for establishing its meaning in the sense of comprehensive achievement, and it should be understood accordingly. Otherwise, the statement "there are no eleven Jinas" should be seen as a fiction due to its prerequisites in relation to the sutras. Then in this context, how is the validity of the treatment to be understood? According to the revered Acharya's statement, the Jina does not have suffering as such, because there is a lack of suffering in the form of Veda. In the absence of magnificent karma, the feeling of conducive karma (inadequate – feeling) does not arise. The existence of substance – feeling – karma is considered to be lacking, which is why it is referred to as suffering. For example, subtle and completely terminated activity is not meditation. This is because the definition of meditation in the form of mental restraint cannot be applied there. However, through treatment, it is referred to as meditation, because the results similar to the annihilation of karma are obtained from it. The last two distinctions of white meditation, such as subtle activity and complete termination, are accepted in tradition. Therefore, if viewed as a part of meditation, it can be accepted based on logic, thereby acknowledging the existence of suffering as intended by the revered Acharya according to the Digambara viewpoint.
Page Text
________________ બને છે. આ ઉપસ્થિત થઇ શકાય નહીં તાવાર્થસૂત્રને મૂળપાઠ નિરવોષનિરસ્ત ..જ્ઞાનતર જિન્ના-નિરોધ મતિ –-નિદાળ-પા-ક્ષ સ્થાનોપારવતા અન્ય દિગંબર ટીકાકારે પૂજ્યપાદને જ અનુસરે છે. બન્ને પરંપરામાં સૈદ્ધાતિક ભિન્નતા હોવાને કારણે જ આ સૂત્રના અર્થમાં મતભેદ જોવા મળે છે. આ ભિન્નતા કેવળીને કવલાહાર માનવા અને ન માનવાને લીધે ઉપસ્થિત થઈ છે. દિગંબર મતાનુસાર આ સૂત્ર જેવું મળે છે તેવું સ્વીકારી શકાય નહીં. વસ્તુતઃ આ સૂત્રમાં “ર” શબ્દ અધ્યાહાર રાખી એને અર્થ સર્વાર્થસિદ્ધિમાં કરવામાં આવ્યો છે, તે રીતે કરવો જોઈએ. अथवा-एकादश जिने 'न सन्ति' इति वाक्यशेष कल्पनीयः सोपस्कारत्वाद् सूत्राणाम् । તે પછી આ સંદર્ભમાં “ઉપચારની સાર્થક્તા કેવી રીતે સમજવાની છે? પૂજ્યપાદના કથન પ્રમાણે જિનના પરીષહ પરીષહ હેતા નથી. કેમકે એમનામાં વેદનારૂપ પરીષહને અભાવ હોય છે. મેહનીય કર્મની અનુપસ્થિતિમાં ભાવ-વેદનીયકર્મ (અસાતા–વેદના)ને ઉદય થતો નથી. એમાં દ્રવ્ય–વેદનીય-કર્મનું અસ્તિત્વ હેવાને કારણે એને પરીષહ કહેવામાં આવે છે. ઉદાહરણ અર્થે સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન-ક્રિયા એ ધ્યાન નથી. કેમકે ચિત્તનિરોધરૂ૫ ધ્યાનની વ્યાખ્યા એને લાગુ પાડી શકાતી નથી. પરંતુ ઉપચારથી એને ધ્યાન” કહેવામાં આવે છે, કેમકે કર્મ-નિહરણરૂપ ફલ એનાથી પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ ક્રિયા અને સમુચ્છિન્ન જેવા શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદ બને પરંપરામાં માન્ય છે. એટલે જ એને ધ્યાનના અંશરૂપે સ્વીકારવામાં આવે તો એ તર્કના આધાર પર પૂજ્યપાદને અભિપ્રેત દિગંબર મત અનુસાર પરીષહની વિદ્યમાનતા સ્વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy