________________
તરવાથસૂત્ર પરીષહ કેવળીત્વની બન્ને અવસ્થામાં હોય છે. અગકેવળી જેને સમય મુહૂર્તને એક અંશ માત્ર હોય છે તે સર્વથા યોગ મુક્ત હોય છે. માટે પરીષહ એમને હોવાની કઈ શક્યતા નથી. એટલે “જિન” શબ્દ કેવળ સાગ-કેવળી માટે પ્રજવામાં આવ્યો છે એમ સમજવું જોઈએ.
સૂત્ર ૯ ૧૧ (૧૧) બને પરંપરામાં સભાનપણે પ્રજાયેલ છે. શ્વેતાંબર પરંપરા અનુસાર સાગ-કેવળીનું વેદનીય કર્મ એટલું પ્રભાવશાળી હોય છે જેટલા કે બાકીના ત્રણ પ્રકારના અધાતિક કર્મ હોય છે, એટલે આ સૂત્રની શ્વેતાંબર માન્યતા સાથે સંપૂર્ણ સંવાદિતા છે. દિગંબર પરંપરામાં આ સૂત્રને એવો જ અર્થ નથી પરંતુ વિપરીત અર્થ છે. અથવા તકના આધારે સિદ્ધાંતરૂપમાં જે આ અર્થ માનવામાં આવે તે પણ તેને “ઉપચાર'ના રૂપમાં જ સ્વીકાર કરી શકાય એમ છે. દિગંબર ટીકાકાર એવી દલીલ પ્રસ્તુત કરે છે કે “જિનને ભૂખ વગેરે પરીષહ નથી હોતા કેમકે એમને મેહનીય કર્મો કે જે અસાતા - વેદનીયના આનુષંગિક કારણે (સહાયક) છે, તેને આમાં અભાવ હોય છે. તેમ છતાં એમનામાં દ્રવ્યરૂપમાં વેદનીય કર્મ વિદ્યમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તે એમનામાં વેદનીય કર્મ દ્રવ્યરૂપમાં રહે છે પરંતુ ભાવરૂપમાં રહેતા નથી. એટલે અસાતા – વેદના થતી નથી. સર્વાર્થસિદ્ધિમાં આ માટે “ઉપચારને આશરો લેવામાં આવ્યો છે. અને એના આધાર પર સૂત્રના તર્કસંગત અર્થને પણ સ્વીકાર કરવામાં આવ્યા છે. નવુ જ મોહનીય-સામાવાનું क्षुदादि-वेदनाभावे परीषह-व्यपदेशो न युक्तः ? सत्यमेतत्वेदनाभावेऽपि द्रव्य-कर्म-सद्-भावापेक्षया परीषहोपचारः क्रियते,
પ્રસ્તુત કરી શકાય એમ
પરીષહ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org