________________
તત્ત્વાર્થ સૂત્રને મૂળપાઠે
૧૩૭
કાઈ મેળ નથી. એટલે સર્વાર્થસિદ્ધિમાં આ શબ્દની વ્યાખ્યા આટલી ગૂંચવણભરી છે.
સૂત્ર ૫ : (૩૫) તું સ્વરૂપ દેષપૂર્ણ હાવાથી તે દિગંબર સિદ્ધાન્ત અનુસાર પુગલિક બન્ધના સ્વરૂપનું સ્પષ્ટકરણ કરવાને બદલે ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે. જેનાથી એ પ્રમાણિત થાય છે કે સર્વાČસિદ્ધિનું આ સૂત્ર મૌલિક નથી. સૂત્ર (૩૫) કાઈ વિશેષ વિચાર વગર અન્ય સૂત્રેાની સાથે અપનાવવામાં આવ્યુ હાય એમ જણાય છે. એટલે દૂર્વાષાવિ શબ્દના અર્થ દ્રષિકતા' કરવામાં આવ્યા હાય એમ લાગે છે. જોકે તે અપ્રચલિત અને અસંગત છે. જ્યાં દુર્ગાષા' શબ્દ કોઈ સ ંદિગ્ધતા જન્માવતા નથી ત્યાં એને લક્ષ્મ’ડાગમને અનુરૂપ બનાવવામાં આવ્યા છે.
પરીષહુ
૯ : ૧૧ (૧૧) જાવાનિને
સૂત્ર ૯ : ૧૧ (૧૧) આ પ્રમાણે છે - વારા_બિને અર્થાત્ જિનના અગિયાર પરિષહા હૈાય છે, કે જે વેદનીય કર્મીના કારણે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે છેઃ શ્રુત, પિપાસા, શીત, ઉષ્ણુ, દશ-મશક, ચર્ચા શમ્યા, વધ, રાગ, તૃણસ્પર્શ અને મલ, સપ્તમી એકવચનમાં પ્રયુક્ત ‘નિને’ શબ્દથી એ અભિવ્યક્ત થતું નથી કે તે ફક્ત સયાગ-કેવળી માટે જ પ્રયાજાયેલ છે મથવા સયાગ કેવળી તેમ જ અયેાગ-કેવળી બન્ને માટે. આ સૂત્રની ટીકાઓ અર્થાત્ ભાષ્ય અને સર્વાસિદ્ધિથી આરંભી શ્રુતસાગરની વૃત્તિ સુધીની, આ વિષયમાં મૌન છે. ભગવતીસૂત્ર ૮.૮. ૩૪૨માં એવા સ્પષ્ટ ઉલ્લેખ છે કે અગિયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org