________________
બને છે. આ ઉપસ્થિત થઇ શકાય નહીં
તાવાર્થસૂત્રને મૂળપાઠ નિરવોષનિરસ્ત ..જ્ઞાનતર જિન્ના-નિરોધ મતિ
–-નિદાળ-પા-ક્ષ સ્થાનોપારવતા અન્ય દિગંબર ટીકાકારે પૂજ્યપાદને જ અનુસરે છે. બન્ને પરંપરામાં સૈદ્ધાતિક ભિન્નતા હોવાને કારણે જ આ સૂત્રના અર્થમાં મતભેદ જોવા મળે છે. આ ભિન્નતા કેવળીને કવલાહાર માનવા અને ન માનવાને લીધે ઉપસ્થિત થઈ છે. દિગંબર મતાનુસાર આ સૂત્ર જેવું મળે છે તેવું સ્વીકારી શકાય નહીં. વસ્તુતઃ આ સૂત્રમાં “ર” શબ્દ અધ્યાહાર રાખી એને અર્થ સર્વાર્થસિદ્ધિમાં કરવામાં આવ્યો છે, તે રીતે કરવો જોઈએ. अथवा-एकादश जिने 'न सन्ति' इति वाक्यशेष कल्पनीयः सोपस्कारत्वाद् सूत्राणाम् ।
તે પછી આ સંદર્ભમાં “ઉપચારની સાર્થક્તા કેવી રીતે સમજવાની છે? પૂજ્યપાદના કથન પ્રમાણે જિનના પરીષહ પરીષહ હેતા નથી. કેમકે એમનામાં વેદનારૂપ પરીષહને અભાવ હોય છે. મેહનીય કર્મની અનુપસ્થિતિમાં ભાવ-વેદનીયકર્મ (અસાતા–વેદના)ને ઉદય થતો નથી. એમાં દ્રવ્ય–વેદનીય-કર્મનું અસ્તિત્વ હેવાને કારણે એને પરીષહ કહેવામાં આવે છે. ઉદાહરણ અર્થે સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન-ક્રિયા એ ધ્યાન નથી. કેમકે ચિત્તનિરોધરૂ૫ ધ્યાનની વ્યાખ્યા એને લાગુ પાડી શકાતી નથી. પરંતુ ઉપચારથી એને ધ્યાન” કહેવામાં આવે છે, કેમકે કર્મ-નિહરણરૂપ ફલ એનાથી પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ ક્રિયા અને સમુચ્છિન્ન જેવા શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદ બને પરંપરામાં માન્ય છે. એટલે જ એને ધ્યાનના અંશરૂપે સ્વીકારવામાં આવે તો એ તર્કના આધાર પર પૂજ્યપાદને અભિપ્રેત દિગંબર મત અનુસાર પરીષહની વિદ્યમાનતા સ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org