________________
કર
સૂત્ર (૩૬)ના આ નિયમ દ્વારા સૂત્ર (૩૫)ને કથનનું ખંડન થાય છે. સૂત્ર (૩૫) સર્વથા મહત્ત્વહીન તેમજ બીન જરૂરી છે. પૂજ્યપાદે દિગંબર પરંપરા અનુસાર પુદ્ગલિક બન્ધના નિયમો સ્પષ્ટ કરવા માટે પખંડાગમ ૫. ૬. ૩૬ માંથી નીચેનું પદ્ય ઉદ્યુત કર્યું છે. " णिद्धस्स णिधेण दुराधिएण लुक्खस्स लुक्खेण
णिद्धस्स लुक्खेण हबदि बंधे। जहाण्णवज्जे विसमे
જે વા ! આ પદ્યમાં નીચેની બાબતને સમાવેશ થયેલ છે. ૧. બે ગુણાંશ વધુ હોય (અ) સદશ પરમાણુઓમાં
એને બંધ થાય છે. (બ) અસદશ , ૨. આ નિયમમાં અલ્પ- (સદશ પરમાણુઓમાં
તમ ગુણશવાળાનો (વ) અસદશ , સમાવેશ થતો નથી.
આ નિયમની, જેમાં દિગંબર પરંપરાને માન્ય ઉપર્યક્ત પુગલિક બન્ધના સ્વરૂપ ને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે, સૂત્ર (૩૪) અને (૩૬) સાથે સંવાદિતા છે. એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સૂત્ર (૩૫) અનાવશ્યક છે. કેમકે દિગંબર દષ્ટિમાં પુદ્ગલિક બન્ધને માટે સૂત્ર : (૩૫)માં પ્રયુક્ત ગુજ–તા શબ્દ મહત્ત્વહીન છે, એટલે સમૂ શબ્દને સૂત્ર ૫: ૩૬માંથી દૂર કરવો પડે છે. જેનાથી સૂત્ર ૫.૩૬ અને ૫. (૩૭)ના પાઠમાં થોડીક ભિન્નતા આવી જાય છે. આ પ્રમાણે સૂત્ર ૫ : (૩૫)ના સંદરનામ શબ્દનો પ્રસ્તુત નિયમો સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org