________________
તરવાથસૂત્ર તે પિતે અર્થને સ્પષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દિગંબર ટીકાઓમાં આ સૂત્રોને આટલે બધે ભિન્ન અર્થ કેમ કરવામાં આવ્યું છે ? એની છણાવટ સર્વાર્થસિદ્ધિ અનુસાર કરવામાં આવશે કેમકે રાજવાર્તિક અને લેકવાર્તિકમાં પૂજ્યપાદથી ભિન્ન કાંઈ પણ કહેવામાં આવ્યું નથી.
પૂજ્યપાદે સૂત્ર ૫ (૩૫)માં સદણ શબ્દનો અર્થ તુલ્યજાતીય” કર્યો છે. જે શ્વેતાંબર પરંપરાની સાથે અસંગતિ બતાવતું નથી. “સમાન ગુણાંશ હોવાથી સદશ પરમાણુઓને બન્ધ થતું નથી.” સૂત્ર (૩૫)ને આ અર્થ નીચે આપેલા ઉદાહરણથી જ્ઞાત થાય છે.
૧. અસદશ બે સ્નિગ્ધ + બે રુક્ષ ત્રણ સિનગ્ધ + ત્રણ રુક્ષ ૨. સદશ બે સ્નિગ્ધ + બે રુક્ષ, બે રુક્ષ + બે રક્ષ
અત્રે નિષધને નિયમ અસદશ ઉદાહરણને પણ લાગુ પાડવામાં આવ્યો છે. જેથી સૂત્રના કથનનું ચક્કસ પણે ખંડન થઈ જાય છે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એવં સદા-બvi વિક્રાર્થમ્ ? એને એ ઉત્તર આપવામાં આવ્યો
छ । गुणवैषम्ये सदृशानामपि बन्ध-प्रतिपत्त्यर्थ सदृश-ग्रहणं ચિત્તે . આ ઉત્તર નિઃસંદેહ ૫ : ૩૪ના ભાષમાંથી લેવામાં આવ્યો છે. સદરાનીમ્ શબ્દની અસ્પષ્ટ સ્થિતિની વધુ છણાવટ કરવામાં આવી નથી. પુદ્ગલિક બન્ધ થવા કે ન થવાની બાબત સવર્થિસિદ્ધિમાં સંક્ષિપ્તમાં આ પ્રમાણે આપવામાં આવી છે.
(જાતે જ રજૂ થવા અ થવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org