________________
૪૨૮
- તરવાર્થસૂત્ર ઉપર્યુક્ત આઠ કિસ્સાઓમાંથી ત્રણ અર્થાત્ બીજા ત્રીજા અને આઠમામાં બને મતની પુષ્ટિ આગમિક પરંપરા દ્વારા થાય છે; ત્રણમાં અર્થાત પહેલા, ચેથા અને સાતમામાં વાસ્તવમાં મતભેદ નથી. બાકીના બે અર્થાત પાંચમે અને છ વિશેષ મહત્ત્વના નથી. બને પરંપરાઓના ગ્રંથમાં ઉપલબ્ધ આ વિભિન્ન મતાના આધારે એ નિર્ણય થઈ શકતું નથી કે ક પાઠ મૂળ છે. આમ અહીં પણ આપણને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. - હવે અમે બે વિવાદાત્મક ઉદાહરણોની છણાવટ કરીશું, જે આ પ્રમાણે છે. (૧) પુદ્ગલિક બન્ધના નિયમો અને (૨) પરીષહ. બીજા ઉદાહરણમાં બન્ને સંસ્કરણોના સૂત્ર અભિન્ન છે, જ્યારે પહેલા ઉદાહરણમાં સૂની થેડીક ભિન્નતા છે,
૧. પુદ્ગલિક બન્ધના નિયમ સૂત્ર ૫ : ૩૨-૩૬ (૩૩-૩૭) માં પુદ્ગલિક બન્ધનું નિરૂપણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. ૯ઃરૂર (૩૩) હિપ-હત્વપ :
३३ (३४) न जघन्य-गुणानाम् રૂક (૩૬) ગુછ-સાથે-રણદરાના ३५ (३६) प्रथधिकादि-गुणानां तु ३६ बन्धे समाधिको पारिणामिको
(३७) बन्धेऽधिको पारिणामिको व બને પાઠમાં ઉપર્યુકત સૂત્ર અભિન્ન રૂપમાં છે. ફક્ત ૩૬ (૩૭) માં થોડી ભિન્નતા છે. સૂત્ર ૫ઃ૩૩-૩૫ (૩૪–૩૬), જેમાં બન્ધના નિયમનું પુદ્ગલના સદશ અને વિસદશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org