________________
તાવાર્થસૂત્ર ૯. (૨૭) ધ્યાતા, ધ્યાન તથા એના કાળની પરિભાષા આપવામાં આવી છે કે જેમાં ત્રણ જુદી જુદી વસ્તુને સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રત્યેકનો સ્વતંત્રપણે વિચાર કરવો જરૂરી છે. આ રીતે જોતાં બેમાંથી એકેય પાઠ યોગ્ય નથી. વેતાંબર સૂત્ર ૧૦. ૨ માંથી કોઈ અર્થ નિષ્પન્ન થતું નથી. સૂત્ર ૧૦. રનાં ભાષ્ય પરથી એ સ્પષ્ટ થાય છે કે આ સૂત્ર ૨ સૂત્ર ૧૦.૧ સાથે હોવું જોઈએ કેમકે એમાં જીવન-મુક્તિનાં કારણેને ઉલ્લેખ છે. કેવલ જ્ઞાન પ્રગટથવાનાં કારણોને ઉલ્લેખ સૂત્ર ૧૦: ૧ માં પ્રાપ્ત થાય છે. અને તે જ જીવ-મુક્તિની અવસ્થાને વ્યક્ત કરવાને પર્યાપ્ત છે, એટલે સૂત્ર ૧૦. ૨ વ્યર્થ પ્રતીત થાય છે. વળી તેના કારણે વિરોધ પણ ઉપસ્થિત થાય છે. સાગકેવળી અવસ્થામાં અન્ત સુધી ત્રણ પ્રકારના યોગ જળવાઈ રહે છે એટલે ઇર્યાપથિક બન્ધનું કારણ આ સમયે પણ ઉપસ્થિત રહે છે. જો કે બન્ધની સ્થિતિ અતિ અલ્પકાળ માટે હોય છે. એટલે “બન્ધહેતુને અભાવ” સાગ–કેવળીત્વ પ્રાપ્તિનું કારણ છે એ કથન કેમ્પ નથી. સૂત્ર ૧૦. ૯ના ભાગમાં ત્વમાવવોત્તરચાતુર્માતઃ એવો ઉલ્લેખ છે. એમાં ક્ષેત્રમાણ માંથી કરા
માવાતુ અર્થ જ નીકળે છે. એમાંથી એ સૂચિત થાય છે કે સૂત્ર ૧૦. રને પણ વિદેહમુક્તિના કારણ તરીકે ગણવું જોઈએ, એટલે ૧૦. ૨ સંદિગ્ધ છે. એટલે જૈન સ્થિતિને સ્પષ્ટપણે અભિવ્યક્ત કરનાર દિગંબર પાઠ સુયોગ્ય છે.
૩, (૧), [૨] , , ગ ૨, (૨), [૨]... ૮
જ૨૨, (૨૨),[૧] • કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org