________________
તન્ત્રાળનો મૂળપાઠ
ભાષાગત પરિવર્તનના વિશ્લેષણથી એ પ્રતીત થાય છે કે બન્ને પરપરામાં માન્ય એવા તત્ત્વાર્થસૂત્રનાં ઉપયુક્ત ૪૨ ઉદાહરણેામાંથી ૨૨માં શ્વેતાંબર માન્ય પાઠ વધુ સ્પષ્ટ અર્થાદાયક છે. જ્યારે દિગંબર પાઠનાં આવાં ફક્ત ૧૧ ઉદાહરણા છે. બાકી રહેલાં ૯ ઉદાહરણા અનિીત રહે છે. વ્યાકરણ અને પવિન્યાસની દષ્ટિએ પૂજ્યપાદે સહજપણે તત્ત્વાર્થ સૂત્રનાં સૂત્રોની નીચે પ્રમાણે સુધારણા કરવાને પ્રયાસ કર્યાં છે. જેમકે, (૧) એક પ્રકારના વિચારાનું" સમાસી કરણ કરીને અને એ સૂત્રોને એક સૂત્રમાં સમાવી લેવાં (૨) શબ્દમની ગોઠવણ અને (૩) અને બિન જરૂરી શબ્દો દૂર કરી તથા ભાવની સ્પષ્ટ અભિવ્યક્તિ માટે જરૂરી ઓછામાં ઓછા શબ્દો ઉમેરવા. આમ કરવામાં આયેાજનની દષ્ટિએ ધણી ભૂલા થઈ છે, જેના પરિણામે સૂત્રોના સાચા સમજવામાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે પાઠનુ પુન મૂલ્યાંકન સ ંપ્રદાયાનું વિભાજન થયા પછી બહુ ઓછા સમય બાદ થયું હાવું જોઈ એ. એટલે દક્ષિણમાં સમાન ગમિક પરપરા તે સમયે અસ્તિત્વ ધરાવતી હશે એટલે અત્રે આયેાજન પરત્વેની ભૂલ દક્ષિણ ભારતમાં આમિક પરપરાના અભાવને કારણે થઈ છે. એમ નથી. મૂળપાઠને ભાષાકીય દૃષ્ટિએ સુધારવા પર વિશેષ ભાર મૂકવાને કારણે આમ બનવા સંભવ છે. પણ આમ છતાં આ મેાજણીથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ભાષાગત અધ્યયન એવી ભૂમિકા આપવામાં નિષ્ફળ થયું છે કે જેથી એવા નિષ્કર્ષ પર આવી શકાય છે કે કયુ` સંસ્કરણ મૂળ હતુ કે જેના પરથી બીજુ ઘડી કાઢવામાં આવ્યું હેાય. ઉપર્યુક્ત પરિણામના આધાર પર
Jain Education International
Seat
For Private & Personal Use Only
www.jainelibrary.org