SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Original Text of Tanjral An analysis of linguistic transformations suggests that among the 42 examples of the Tattvarthasutra accepted in both traditions, the passages recognized by the Shvetambara community are significantly clearer in meaning, with 22 examples found therein, while there are only 11 examples from the Digambara text. The remaining 9 examples remain unaccounted for. From the perspective of grammar and interpretation, revered scholars have naturally attempted to make revisions to the sutras of the Tattvarthasutra as follows: (1) by making compound constructions of a type of thought and incorporating those sutras into a single sutra; (2) by organizing the meanings of words; and (3) by removing unnecessary words and adding the minimum necessary words for a clear expression of meaning. In this process, there seems to have been a neglect in the organization, which has resulted in difficulties in truly understanding the sutras. Thus, the reassessment of the text occurred soon after the division of traditions, as evidenced. It can be inferred that at that time, a similar tradition existed in the South, leading to the organizational errors here, which occurred due to the absence of a similar community in Southern India. However, this is not the case. The emphasis on correcting the original text from a linguistic standpoint may have led to this situation. Nonetheless, this arrangement clearly indicates that the linguistic study has failed to play the role needed to arrive at the conclusion of which version is the original from which another has been derived. Based on the aforementioned conclusions.
Page Text
________________ તન્ત્રાળનો મૂળપાઠ ભાષાગત પરિવર્તનના વિશ્લેષણથી એ પ્રતીત થાય છે કે બન્ને પરપરામાં માન્ય એવા તત્ત્વાર્થસૂત્રનાં ઉપયુક્ત ૪૨ ઉદાહરણેામાંથી ૨૨માં શ્વેતાંબર માન્ય પાઠ વધુ સ્પષ્ટ અર્થાદાયક છે. જ્યારે દિગંબર પાઠનાં આવાં ફક્ત ૧૧ ઉદાહરણા છે. બાકી રહેલાં ૯ ઉદાહરણા અનિીત રહે છે. વ્યાકરણ અને પવિન્યાસની દષ્ટિએ પૂજ્યપાદે સહજપણે તત્ત્વાર્થ સૂત્રનાં સૂત્રોની નીચે પ્રમાણે સુધારણા કરવાને પ્રયાસ કર્યાં છે. જેમકે, (૧) એક પ્રકારના વિચારાનું" સમાસી કરણ કરીને અને એ સૂત્રોને એક સૂત્રમાં સમાવી લેવાં (૨) શબ્દમની ગોઠવણ અને (૩) અને બિન જરૂરી શબ્દો દૂર કરી તથા ભાવની સ્પષ્ટ અભિવ્યક્તિ માટે જરૂરી ઓછામાં ઓછા શબ્દો ઉમેરવા. આમ કરવામાં આયેાજનની દષ્ટિએ ધણી ભૂલા થઈ છે, જેના પરિણામે સૂત્રોના સાચા સમજવામાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે પાઠનુ પુન મૂલ્યાંકન સ ંપ્રદાયાનું વિભાજન થયા પછી બહુ ઓછા સમય બાદ થયું હાવું જોઈ એ. એટલે દક્ષિણમાં સમાન ગમિક પરપરા તે સમયે અસ્તિત્વ ધરાવતી હશે એટલે અત્રે આયેાજન પરત્વેની ભૂલ દક્ષિણ ભારતમાં આમિક પરપરાના અભાવને કારણે થઈ છે. એમ નથી. મૂળપાઠને ભાષાકીય દૃષ્ટિએ સુધારવા પર વિશેષ ભાર મૂકવાને કારણે આમ બનવા સંભવ છે. પણ આમ છતાં આ મેાજણીથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ભાષાગત અધ્યયન એવી ભૂમિકા આપવામાં નિષ્ફળ થયું છે કે જેથી એવા નિષ્કર્ષ પર આવી શકાય છે કે કયુ` સંસ્કરણ મૂળ હતુ કે જેના પરથી બીજુ ઘડી કાઢવામાં આવ્યું હેાય. ઉપર્યુક્ત પરિણામના આધાર પર Jain Education International Seat For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy