SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tavartha Sutra 9. (27) defines meditation, concentration, and the state of the meditator, which includes three distinct elements that must each be considered independently. From this perspective, neither of the two texts is appropriate. No meaning can be derived from the Vēṇṭāmbara Sutra 10.2. The commentary on Sutra 10.1 reveals that this sutra should be connected with Sutra 10.1 since it mentions the causes of liberation from life. The causes for the manifestation of Kevala knowledge are mentioned in Sutra 10.1, which is sufficient to express the state of liberation from life, rendering Sutra 10.2 seemingly unnecessary. Furthermore, this also leads to contradictions. In the state of Sagakevalī, three types of yoga persist until the end, indicating that the cause of Irīyāpathika bondage remains present even at this time. However, the state of bondage exists for a very brief period. Thus, the statement "the absence of bondage causes the attainment of Sagakevalī" is not definitive. In part of Sutra 10.9, there is a reference to "tvamāva-vottara-cātur-mātaḥ." The meaning derived from "kṣetramāṇa" suggests that Sutra 10.1 should also be considered as a cause of videhamukti, casting doubt on Sutra 10.2. Therefore, the Digambara text which clearly expresses the Jain position is appropriate.
Page Text
________________ તાવાર્થસૂત્ર ૯. (૨૭) ધ્યાતા, ધ્યાન તથા એના કાળની પરિભાષા આપવામાં આવી છે કે જેમાં ત્રણ જુદી જુદી વસ્તુને સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રત્યેકનો સ્વતંત્રપણે વિચાર કરવો જરૂરી છે. આ રીતે જોતાં બેમાંથી એકેય પાઠ યોગ્ય નથી. વેતાંબર સૂત્ર ૧૦. ૨ માંથી કોઈ અર્થ નિષ્પન્ન થતું નથી. સૂત્ર ૧૦. રનાં ભાષ્ય પરથી એ સ્પષ્ટ થાય છે કે આ સૂત્ર ૨ સૂત્ર ૧૦.૧ સાથે હોવું જોઈએ કેમકે એમાં જીવન-મુક્તિનાં કારણેને ઉલ્લેખ છે. કેવલ જ્ઞાન પ્રગટથવાનાં કારણોને ઉલ્લેખ સૂત્ર ૧૦: ૧ માં પ્રાપ્ત થાય છે. અને તે જ જીવ-મુક્તિની અવસ્થાને વ્યક્ત કરવાને પર્યાપ્ત છે, એટલે સૂત્ર ૧૦. ૨ વ્યર્થ પ્રતીત થાય છે. વળી તેના કારણે વિરોધ પણ ઉપસ્થિત થાય છે. સાગકેવળી અવસ્થામાં અન્ત સુધી ત્રણ પ્રકારના યોગ જળવાઈ રહે છે એટલે ઇર્યાપથિક બન્ધનું કારણ આ સમયે પણ ઉપસ્થિત રહે છે. જો કે બન્ધની સ્થિતિ અતિ અલ્પકાળ માટે હોય છે. એટલે “બન્ધહેતુને અભાવ” સાગ–કેવળીત્વ પ્રાપ્તિનું કારણ છે એ કથન કેમ્પ નથી. સૂત્ર ૧૦. ૯ના ભાગમાં ત્વમાવવોત્તરચાતુર્માતઃ એવો ઉલ્લેખ છે. એમાં ક્ષેત્રમાણ માંથી કરા માવાતુ અર્થ જ નીકળે છે. એમાંથી એ સૂચિત થાય છે કે સૂત્ર ૧૦. રને પણ વિદેહમુક્તિના કારણ તરીકે ગણવું જોઈએ, એટલે ૧૦. ૨ સંદિગ્ધ છે. એટલે જૈન સ્થિતિને સ્પષ્ટપણે અભિવ્યક્ત કરનાર દિગંબર પાઠ સુયોગ્ય છે. ૩, (૧), [૨] , , ગ ૨, (૨), [૨]... ૮ જ૨૨, (૨૨),[૧] • કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy