SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
We can also argue that the Śvētāmbara tradition has made corrections to other versions considering the organizational perspective bound to the scientific tradition. And growth 2. Invocation 1. The invocation of the sutras in the 'Hing'bar text. Usage: Touch, etc. 2. K 4. 42-2 One of the receptions. Half of the constellations. A quarter of the stars. 4. A quarter of the remaining. 9. Domain 44 and 5 in knowledge. Use of yoga in living beings. In the context of forms. 9:38 It has been included in the Calcutta version of the Tattvārthasūtra. X There is a mention in the manuscript that some Acharyas consider sutra 2.19 as part of the commentary. However, Siddhasena accepts it as a sutra. Perhaps in the Digambara text, it has been placed as a part of the commentary. Sutras 4.49-51 and 53 are not considered particularly important; therefore, excluding them does not introduce any deficiency in context. The definition of 'parināma' given in sutras 5.42-44 has been appropriately interpreted due to flawed explanations, which have been discussed by Sukhalalji. The invocation of sutra 9, 38 is articulate from the perspective of the Tattvārthasūtra. The author is indebted to the southern perspective. Thus, the Śvētāmbara text is essentially preserved in the Digambara version. However, this does not mean that the Śvētāmbara text...
Page Text
________________ ×૧૬ તત્ત્વાર્થસૂત્ર આપણે એવી દલીલ પણ કરી શકીએ કે શ્વેતાંબર સંસ્કરણે અન્ય સંસ્કરણની સુધારણા આગમિક પરંપરા સાથે સકળાયેલ આયેાજનની દૃષ્ટિએ કરી છે. અને વૃદ્ધિ ૨. વિલાપન ૧. હિંગ’બર પાઠમાં સૂત્રોનું વિલાપન. उपयोग: स्पर्शादिषु ૨. K ૪. ૪૨-૨ ग्रहाणामेकम् । नक्षत्राणामर्धम् । तारकाणां चतुर्भाग: ૪. । चतुर्भागः शेषाणाम् । ૯. ઘર-૪૪ અન ્ાિંશ્ચ વિવિજ્ઞાન । योगोपयोगौ जीवेषु । રૂપાન્ત-ક્ષીળવષયોમા ९ : ३८ તત્ત્વાર્થસૂત્રના કલકત્તા-સંસ્કરણમાં નાંધવામાં આવ્યુ છે X કે હસ્તપ્રત ક્રૂ'ના હાંસિયામાં એવા ઉલ્લેખ છે કે કેટલાક આચાર્યં સૂત્ર ૨. ૧૯ ને ભાષ્યના અંશ હાવાનુ માને છે. પણ સિદ્ધસેન એને સૂત્ર રૂપે જ સ્વીકારે છે. કદાચ દિગંબર પાઠમાં એને ભાષ્યને અંશ માની પડતા મૂકવામાં આવ્યા હોય. સૂત્ર ૪.૪૯-૫૧ અને ૫૩ ખાસ મહત્ત્વના ન હેાઈ એને પડતા મૂકવાથી અ-સંદર્ભ માં કાઈ ન્યૂનતા આવતી નથી. સૂત્ર ૫. ૪૨-૪૪માં આપવામાં આવેલી ‘પરિણામ'ની વ્યાખ્યા દોષયુક્ત હાવાથી એનુ વિલાપન યોગ્ય રીતે થયું છે, જેની ચર્ચા ૫. સુખલાલજીએ કરી છે. સૂત્ર ૯, ૩૮ નું વિલાપન તત્ત્વાર્થ સૂત્રનાજુદું. દૃષ્ટિબિન્દુ ધરાવતા દક્ષિણી : લેખકને આભારી છે. આમ શ્વેતાંબર પાઠ દિગંબર સંસ્કરણમાં સારરૂપે જળવાયેલો છે. પરંતુ એના અર્થ એ નથી કે શ્વેતાંબર પાઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy