________________
વાર્થસૂત્ર હવે ચોથા વિભાગનાં સૂત્રોની તપાસ કરવાની બાકી છે. શ્વેતાંબર સંસ્કરણમાં સત્ કચ્ચ ઢક્ષણમ્ ૫ (૨૯) સૂત્ર નથી. જ્યારે દિગંબર સંસ્કરણમાં તે વાઢ-ચય-ધ્રૌવ્ય-પુરસંત [૨૯ (૩૦) 3ની પૂર્વે આવેલું છે. અત્રે પ્રશ્ન એ છે કે “લત” અંગેનું આ કથન કયા સંદર્ભમાં છે ? એનું પુદગલની અન્તર્ગત અર્થાત્ સૂત્ર પઃ ૨૩–૭૬ ના સંદર્ભમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાંથી સત્ર ૨૫-૨૮ અને ૩૨–૩૬માં અણુ-ર્કંધનું આ પ્રમાણે વર્ણન મળે છે. અણુ-કધ ૨૫–૨૮ ૨૫ અણુ–સ્કન્ધ પુદ્ગલના ભેદના રૂપમાં
૨૬-૨૭ અણુરકલ્પની ઉત્પત્તિ
૨૮ સ્કન્ધને ચાક્ષુષ થવાનું કારણ
૩૨-૩૬ પુદ્ગલિક બન્ધની પ્રક્રિયા. સત- નિત્યત્વ ૨૯ સની વિરૂપાત્મક વ્યાખ્યા.
૩૦ નિત્યત્વની વ્યાખ્યા.
૩૧ સૂત્ર ૨૯-૩૦ની યુક્તિયુક્તતા દ્રવ્ય ૩૭–૪૪ ગુણ–પર્યાય-પરિણામ, કાલ.
આ સૂત્રોની ગોઠવણ વિષે આપણને આશ્ચર્ય એ અંગે થાય છે કે સૂત્ર ૫૪ ૨૯-૩૧ અણુ સ્કલ્પની સાથે કેમ મૂકવામાં આવ્યું હશે ? ખરી રીતે એનું નિરૂપણ દ્રવ્યની સાથે કરવું ઉચિત છે. પ્રસ્તુત સમસ્યા હલ કરવા માટે એ વસ્તુનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે કે સૂત્ર ૫ (૨૯) પાછળથી ઉમેરવામાં આવ્યું છે કે નહીં.
સૂત્ર ૫૦ ૨૮ ના ભાષ્યમાં આવો ઉલ્લેખ છે પરીનિ સન્તીતિ Jાત તિ/પત્રો/ક્ષત: આમાં દ્રવ્ય સત્લક્ષણયુક્ત છે એ સ્પષ્ટ ઉલ્લેખ નથી જે કે સૂત્ર ૫ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org