SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Vārthasūtra now remains to investigate the verses of the fourth division. In the Svetambara version, the verse Sat Kacca Dakhṣaṇam 5 (29) is missing. However, in the Digambara version, it appears before the verse Vāḍha-Chaya-Dhrauya-Purasanta [29 (30) 3]. Here, the question is in what context is this statement about "Lat"? It has been explained in the context of the soul, specifically in verses 23–76. Among these, verses 25–28 and 32–36 describe the Anu-Rkandha as follows: Anu-Kadha 25–28 discusses: 25 Anu-Skandha as the form of the substance 26-27 The origin of Anurakalpa 28 The reason for Skandha to be called Chaksuṣa 32-36 The process of Pudgalik Bandha. Sat-Nityatva 29 the definition in a non-figurative manner. 30 The definition of Nityatva. 31 The coherence of verses 29-30 regarding Dravya 37–44 Guna–Paryaya–Parināma, Kala. Regarding the arrangement of these verses, we wonder why verse 54 is placed with 29-31 Anu Skandha? It is more appropriate that its explanation is given with Dravya. To resolve the current issue, it is necessary to clarify whether verse 5 (29) was added later. In the commentary of verse 50 28, there is a mention of Parinī Santītī Jāt Ti/Patrāḥ/Kṣataḥ; there is no clear mention that Dravya is endowed with Sat-lakṣaṇa, which is stated in verse 5.
Page Text
________________ વાર્થસૂત્ર હવે ચોથા વિભાગનાં સૂત્રોની તપાસ કરવાની બાકી છે. શ્વેતાંબર સંસ્કરણમાં સત્ કચ્ચ ઢક્ષણમ્ ૫ (૨૯) સૂત્ર નથી. જ્યારે દિગંબર સંસ્કરણમાં તે વાઢ-ચય-ધ્રૌવ્ય-પુરસંત [૨૯ (૩૦) 3ની પૂર્વે આવેલું છે. અત્રે પ્રશ્ન એ છે કે “લત” અંગેનું આ કથન કયા સંદર્ભમાં છે ? એનું પુદગલની અન્તર્ગત અર્થાત્ સૂત્ર પઃ ૨૩–૭૬ ના સંદર્ભમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમાંથી સત્ર ૨૫-૨૮ અને ૩૨–૩૬માં અણુ-ર્કંધનું આ પ્રમાણે વર્ણન મળે છે. અણુ-કધ ૨૫–૨૮ ૨૫ અણુ–સ્કન્ધ પુદ્ગલના ભેદના રૂપમાં ૨૬-૨૭ અણુરકલ્પની ઉત્પત્તિ ૨૮ સ્કન્ધને ચાક્ષુષ થવાનું કારણ ૩૨-૩૬ પુદ્ગલિક બન્ધની પ્રક્રિયા. સત- નિત્યત્વ ૨૯ સની વિરૂપાત્મક વ્યાખ્યા. ૩૦ નિત્યત્વની વ્યાખ્યા. ૩૧ સૂત્ર ૨૯-૩૦ની યુક્તિયુક્તતા દ્રવ્ય ૩૭–૪૪ ગુણ–પર્યાય-પરિણામ, કાલ. આ સૂત્રોની ગોઠવણ વિષે આપણને આશ્ચર્ય એ અંગે થાય છે કે સૂત્ર ૫૪ ૨૯-૩૧ અણુ સ્કલ્પની સાથે કેમ મૂકવામાં આવ્યું હશે ? ખરી રીતે એનું નિરૂપણ દ્રવ્યની સાથે કરવું ઉચિત છે. પ્રસ્તુત સમસ્યા હલ કરવા માટે એ વસ્તુનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે કે સૂત્ર ૫ (૨૯) પાછળથી ઉમેરવામાં આવ્યું છે કે નહીં. સૂત્ર ૫૦ ૨૮ ના ભાષ્યમાં આવો ઉલ્લેખ છે પરીનિ સન્તીતિ Jાત તિ/પત્રો/ક્ષત: આમાં દ્રવ્ય સત્લક્ષણયુક્ત છે એ સ્પષ્ટ ઉલ્લેખ નથી જે કે સૂત્ર ૫ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy