SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The original text of the Tattvartha Sutra 421 (comparison) 20] and its directions are described in a similar verse (21–22). In the description of each year-holding mountain, there are references to its colors as well as the names of its rivers, deities, and the directions of the rivers. In the Tattvartha Sutra, the Shikhari mountain is referred to as Hem color. Whereas in the Jambudvipa Samasa, it is described as having Tapaniya color. Verse 3: (16) is also in the fourth Anika - Vāpīvu-Phūva Travers, accordingly verses 3. (26) and (32) are also in this Anika - Meruttarāsu viparyāyaḥ tathā rūpādi-dviguṇa-rāśi-guno dvīpa-vyāso navati-śata-vibhakto maratādiṣu viṣkambhaḥ. From the analysis above, it seems that the Digambara Sutras 3. (12-3r) were composed based on the commentary and the Jambukīpa Samasa. Logically, it could be argued that the composition of the commentary and the Jambudvipa Samasa was based on the Digambara text. Based on the merging of the verses of the Śvetāmbara text from sections 1-3, it is validated that the Tāmbar text is original. This is because the term 'thathānam' is available in the sutra style. However, this is a secondary matter, and nothing can be definitively concluded from it. Generally, it can be said that authentication of any one text through the merging or growth of words and verses does not conclusively establish its authenticity, allowing for the assertion that one text is based upon another. Thus, our attempts to achieve the goal so far have been unsuccessful.
Page Text
________________ તત્વાર્થસૂત્રને મૂળપાઠ ૪૨૧ (સરખાવો) ૨૦] અને એની દિશાઓનું વર્ણન સરખો સૂત્ર (૨૧–૨૨) મળે છે. પ્રત્યેક વર્ષધર પર્વતના વર્ણનમાં એના રંગ તેમ જ એનાં સરેવ, દેવીઓ અને નદીઓના નામ તથા નદીઓની દિશાઓને નિર્દેશ છે. તત્ત્વાર્થસૂત્રમાં શિખરી પર્વતને હેમ રંગને કહેવામાં આવ્યું છે. જ્યારે જંબુદ્વીપસમાસમાં એને તપનીય રંગને કહેવામાં આવ્યો છે. સૂત્ર ૩ઃ (૧૬) ચોથા આનિકમાં પણ છે-વાપીવુe-ફૂવા ટ્રાવ , એ પ્રમાણે સૂત્ર ૩. (૨૬) અને (૩૨) પણ આ આનિકમાં छे-मेरूत्तरासु विपर्यायः तथा रूपादिद्विगुण-राशिगुणो द्वीप-व्यासो नवति-शत-विभक्तो मरतादिषु विष्कम्भः । ઉપર્યુક્ત વિશ્લેષણ પરથી એ પ્રતીત થાય છે કે દિગંબર સૂત્રો ૩. (૧૨-૩ર) ની રચના ભાષ્ય અને જંબુકીપસમાસના આધાર પર કરવામાં આવી છે. તાર્કિક રીતે આનાથી વિપરીત દલીલ કરી શકાય કે ભાષ્ય અને જંબુદ્વીપસમાસની રચના દિગંબર પાઠના આધાર પર કરવામાં આવી છે. શ્વેતાંબર પાઠના ૧-૩ વિભાગનાં સૂત્રોના વિલેપનના આધાર પર અત્યાર સુધી જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે એ પરથી એ પ્રમાણિત થાય છે કે તાંબર પાઠ મૂળ રૂપને છે. કેમકે સૂત્ર-શૈલીમાં થથાનમ્ શબ્દને પ્રયોગ ઉપલબ્ધ થાય છે. પણ આ એક ગૌણ બાબત ઉપરથી સમગ્રપણે કાંઈ પ્રતિપાદિત કરી શકાય નહીં. સામાન્ય રીતે એમ કહી શકાય કે શબ્દો તથા સૂત્રોનું વિલેપન યા વૃદ્ધિ દ્વારા કોઈ પણ એક પાઠની પ્રામાણિકતા ચોકકસપણે સિદ્ધ થતી નથી, જેથી એમ કહી શકાય, કે એક પાઠ બીજા પાઠ પર આધારિત છે. આમ અત્યાર સુધીને આપણે લક્ષ્ય સાધવાને પ્રયાસ અસફળ રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy