SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
In various fields, the distinction between ascendant and descendant, growth and present, and the lifespan of humans (27-31). The area of Bharat extends to Jambudvipa, which is one hundred and twelve parts (32). From the verses of the first section, specific information can be obtained regarding the geographical structure of Jambudvipa, which is only outlined in the Vtexts through regions and mountains. The verses of the second and third sections are of greater significance. Among these, particularly important are the verses available in fate. Overall, these verses hold significant importance because they include as many of these Digambara verses as possible in the manuscript of the Western tradition in this chapter. In another chapter entitled "Jabudvipa Samasa," attributed to Umāsvāti, a systematic description of six regions and six mountains is provided. It excludes the four Kshatriyas of Kuru and Videha in the center, which are described in another text. In the description of the Himavan mountain, its color is discussed (Sarakha Sutra 3: 12). Following that, the name of the lake situated on it (compare - Sutra 14), its dimensions (Sarakha Sutra 15-16), a Yojana Pushkara located in its center (Sarakha Sutra 17), the name of the goddess residing there (Sarakha Sutra 19), and the names of two rivers flowing through it.
Page Text
________________ જર તરવાર ૨. વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણના આરામાં વૃદ્ધિ અને હાલ તથા મનુષ્યનું આયુષ્ય " (૨૭-૩૧) ૩. ભરત ક્ષેત્રને વિસ્તાર-જંબુદીપને એકસો નેવું ભાગ (૩૨). આમાંથી પ્રથમ વિભાગના સૂત્રોમાંથી જંબુદીપની ભૌગોલિક રચના અંગે ચોક્કસ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે કે જેની વેતાંબર પાઠમાં ક્ષેત્રો અને પર્વત દ્વારા માત્ર રૂપરેખા જ આપવામાં આવી છે. બીજા અને ત્રીજા વિભાગનાં સૂત્રો વધુ મહત્ત્વનાં છે. એમાંથી વિશેષ મહત્ત્વપૂર્ણ સર્વ સૂત્રો ભાગ્યમાં ઉપલબ્ધ થાય છે. સમગ્રપણે વિકતાં આ સૂત્રોનું અધિક મહત્ત્વ છે. કેમકે પશ્ચિમી પરંપરાની હસ્તપ્રત માં આ અધ્યાયમાં શકય હોય તેટલા વધુમાં વધુ આ દિગંબર સૂત્રોને સમાવેશ થયેલ છે. “જબુદ્વીપસમાસ' નામના એક અન્ય પ્રકરણ ગ્રંથમાં કે જેના કર્તા ઉમાસ્વાતિ માનવામાં આવે છે, છ ક્ષેત્રો અને છ પર્વતનું વર્ણન ક્રમબદ્ધ રીતે પ્રાપ્ત થાય છે. એમાં મધ્યના કુરુ અને વિદેહના ચાર ક્ષત્રોને બાકાત રાખવામાં આવ્યા છે, કે જેનું વર્ણન બીજા આહનિકમાં કરવામાં આવ્યું છે. એમાં હિમવાન પર્વતના વર્ણનમાં એના રંગની ચર્ચા કરવામાં આવી છે. [સરખાસૂત્ર ૩: (૧૨)] આ પછી એના પર આવેલ તળાવનું નામ, [ સરખાવો - સૂત્ર (૧૪). એના વિસ્તાર, (સરખા સૂત્ર (૧૫–૧૬), એની મધ્યમાં આવેલ એક યેાજન પુષ્કર, (સરખા – સૂત્ર (૧૭) એમાં નિવાસ કરનારી દેવીનું નામ (સરખા - સૂત્ર (૧૯)[ એમાં વહેતી બે નદીઓનાં નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy