________________
R
તરવાર્થસૂત્રને મૂળપાઠ વિધાયક પ્રમાણ રૂ૫ રૂઢિગત પ્રયોગ થએલો છે તે ઉમેરી શકાય.
૩. સૂત્રગત મતભેદ નીચે આપેલા આઠ કિસ્સાઓ અને બે વિવાદાત્મક ઉદાહરણ મુખ્ય મતભેદના વિષય છે કે જેની પછીથી વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે. એમાં બને પરંપરાઓની સૈદ્ધાતિક વિષમતાઓ તથા તત્ત્વાર્થસૂત્રના અને સંસ્કરણમાં ઉપલબ્ધ વિભિન્ન મતને સમાવેશ કરવામાં આવ્યો છે. અમે સર્વ પ્રથમ અને સંસ્કરણોમાં પ્રાપ્ત મતભેદના આઠ કિસ્સાઓની નેંધ કરીશું ૧. ૧: ૩૪-૩૫ નય પાંચ પ્રકારના છે જેમકે નૈગમ
સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ-સાવય
નિમ્નતિ ૧૪૪ આનું સમર્થન કરે છે. (૩૩) આમાં સમભિરૂઢ અને એવંભૂત ઉમેરવાથી એની
સંખ્યા સાતની થાય છે.
- अनुयोगद्वार ९५३, आवस्सयनिजत्ति ७५४ સિદ્ધસેન દિવાકર વળી છ નય હોવાનું માને છે. પરંતુ બને પરંપરાઓના મોટા ભાગના વિદ્વાનો સાત નયને જ સ્વીકાર કરે છે. એટલે આ પ્રકારની ભિન્નતા કે જેને વિકાસ વિભિન્ન સ્તરે પર થયે હો જોઈએ એને વસ્તુતઃ મતભેદ લેખી શકાય નહીં. ૨, ૨:૧૩ – ૧૪ સ્થાવર ત્રણ પ્રકારના છે. જેમકે
પૃથ્વી, અપૂ અને વનસ્પતિ, તેજસ્ અને વાયુ ત્રસ છે. – 21 રૂ. ૩. ૨૯; બીવાનીમિયમ ૧.૨૨ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org