________________
લવાથસૂત્ર
... અaષા-પાય સૂત્ર ૬. () માં શબ્દને ક્રમ માનસિક કે આમિક પ્રક્રિયા પર આધારિત કાર્ય-કારણ ભાવ પ્રમાણે હોય એમ જણાય છે. અથવા સામ્પરાયિક આસવના સર્વાધિક મહત્ત્વપૂર્ણ કારણરૂપ ઈન્દ્રિય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનાંગ ૫. ૨. ૫૧૭ અને સમવાયાંગ ૫. ૧૬ જેવા આગમમાં પાંચ આસવને ઉલ્લેખ છે. જેમકે, મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જેને તત્વાર્થ સૂત્ર ૮.૧ માં બંધનાં કારણે ગણાવવામાં આવ્યાં છે. ત્યાર પછીના 2માં પ્રમાદનો સામાન્યતઃ અવિરતિ અથવા કષાયમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સૂત્ર ૬૬ પરથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સૂત્રકાર આગમિક પરંપરાને અનુસરે છે. સૂત્ર ૬.૭ માં તે વિશેષ સ્પષ્ટ થાય છે–પ્રથમ કેમકે ભાવ અને વીર્ય ક્રિયાના આત્મિક અને કાયિક રૂપ છે. બીજુ, અધિકરણનું પ્રતિપાદન ત્યાર પછીના સૂત્રમાં જ કરવામાં આવ્યું છે.
સૂત્ર ૮.૧૦ ને શ્વેતાંબર પાઠ વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ છે. કર્મશાસ્ત્રીઓએ નોકષાય શબ્દને પ્રવેગ પારિભાષિક સંજ્ઞા તરીકે કર્યો છે. સંસ્કૃતમાં અકષાય શબ્દ અર્થ અંગે શ્રમ કરનાર છે.
૨, (), [૧] ૩). ૧ ૩૨ (રર) રેનાઝ
રૂર (રૂ) विपरीतं मनोक्षस्य સૂત્ર ૧. ૨૧ (૨૨) અમનોજ્ઞ સાથે સંકળાયેલ છે. એટલે દક્ષિણી (દિગંબર) પાઠમાંથી કોઈ અર્થ નિષ્પન્ન થતો નથી.
૧, (૦). [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org