SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Lavasthasūtra ... In sutra 6, the word appears to be based on the sequence of mental or external processes according to the cause-effect relationship. Alternatively, special emphasis has been placed on the senses as the most significant cause of the relative influx. References to the five influxes can be found in scriptures such as Sthananga 5.2.517 and Samavayanga 5.16. These include mithyadarshana, avirati, pramada, kshaya, and yoga, which are considered in Tattvartha Sutra 8.1 as due to bondage. Subsequently, pramada is generally included under avirati or kshaya. It is clear from sutra 66 that the author follows the traditional scriptures. Sutra 6.7 clarifies this further—firstly, because the feelings and efforts are of the internal and external form. Secondly, the designation of the subject is mentioned only in the following sutra. Sutra 8.10 is considered clear from the perspective of the Shvetambara text. Karmashastris have used the term 'nokshaya' as a conventional technical term. In Sanskrit, the word 'akshaya' signifies one who is striving. The opposite of manokshasya is related to sutra 1.21, which is connected with amanojña. Therefore, no meaning appears to emerge from the southern (Digambara) text.
Page Text
________________ લવાથસૂત્ર ... અaષા-પાય સૂત્ર ૬. () માં શબ્દને ક્રમ માનસિક કે આમિક પ્રક્રિયા પર આધારિત કાર્ય-કારણ ભાવ પ્રમાણે હોય એમ જણાય છે. અથવા સામ્પરાયિક આસવના સર્વાધિક મહત્ત્વપૂર્ણ કારણરૂપ ઈન્દ્રિય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનાંગ ૫. ૨. ૫૧૭ અને સમવાયાંગ ૫. ૧૬ જેવા આગમમાં પાંચ આસવને ઉલ્લેખ છે. જેમકે, મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જેને તત્વાર્થ સૂત્ર ૮.૧ માં બંધનાં કારણે ગણાવવામાં આવ્યાં છે. ત્યાર પછીના 2માં પ્રમાદનો સામાન્યતઃ અવિરતિ અથવા કષાયમાં સમાવેશ કરવામાં આવ્યા છે. સૂત્ર ૬૬ પરથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સૂત્રકાર આગમિક પરંપરાને અનુસરે છે. સૂત્ર ૬.૭ માં તે વિશેષ સ્પષ્ટ થાય છે–પ્રથમ કેમકે ભાવ અને વીર્ય ક્રિયાના આત્મિક અને કાયિક રૂપ છે. બીજુ, અધિકરણનું પ્રતિપાદન ત્યાર પછીના સૂત્રમાં જ કરવામાં આવ્યું છે. સૂત્ર ૮.૧૦ ને શ્વેતાંબર પાઠ વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ છે. કર્મશાસ્ત્રીઓએ નોકષાય શબ્દને પ્રવેગ પારિભાષિક સંજ્ઞા તરીકે કર્યો છે. સંસ્કૃતમાં અકષાય શબ્દ અર્થ અંગે શ્રમ કરનાર છે. ૨, (), [૧] ૩). ૧ ૩૨ (રર) રેનાઝ રૂર (રૂ) विपरीतं मनोक्षस्य સૂત્ર ૧. ૨૧ (૨૨) અમનોજ્ઞ સાથે સંકળાયેલ છે. એટલે દક્ષિણી (દિગંબર) પાઠમાંથી કોઈ અર્થ નિષ્પન્ન થતો નથી. ૧, (૦). [૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy