SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The original text of Tattvarthasutra is 405. It has been provided in a small volume. The material that has been compiled here from all sources is not sufficient, but it is not inadequate for making reasonable conclusions either. In this discussion and analysis, the Tarvathdhim Sutra [Samaddhisampada. Shri Keshavlal Premchand Medi (Kolkata, 1909) and Sarvarthasiddhi, edited by Kulchandra Siddhant Shastri (Banaras, 1971) have been utilized. I am very grateful to Dr. Krunkumar Dixit for the significant guidance provided in preparing this article. 1. Linguistic transformation 1. Words and sutras (1) 12, 2 65: नारकदेवानाम्। नारकदेवानाम् 1.(21) 2., (34) देव-नारकाणाम्। देव नारकाणाम् In the scripture, the description of the four states commences in descending order according to the rules and concludes at a higher level, as the descriptions of all three sections have been presented in ascending order. The Shvetambara text corresponds with the scripture, while the Digambara text adheres to grammatical norms. 0, (), [2 (2) 6.6 अत्रत-साउथ-fr... इन्द्रियकषायावतक्रिया: ... મrafઅવાજ... ... માવધિવર-વીર્ય.. ૮. ૨૦ ... વાચ-પાય.... .-૨૬
Page Text
________________ તત્વાર્થસૂત્રને મૂળપાઠ ૪૦૫ છે. અને એને સૂવાંક નાના કૌંસમાં આપવામાં આવ્યો છે. અત્રે સર્વ સ્ત્રોતમાંથી જે સામગ્રી સંકલિત કરવામાં આવી છે તે પ્રર્યાપ્ત નથી પણ કઈ વાજબી તારણ કરવા માટે અપર્યાપ્ત પણ નથી, આ ચર્ચાવિચારણામાં તરવાથધિમસૂત્ર [સમાધ્ધીસંપા. શ્રી કેશવલાલ પ્રેમચંદ મેદી (કલકતા, ૧૯૦૯) તથા સર્વાર્થસિદ્ધિ, સંપા. કુલચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્રી (બનારસ, ૧૯૭૧) એ બે ગ્રંથને ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લેખ તૈયાર કરવામાં ડો. કૃણકુમાર દીક્ષિતે જે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે તે માટે હું એમની અત્યંત આભારી છું. ૧. ભાષાગત પરિવર્તન ૧. શબ્દો તેમજ સૂત્રોને કમ (१) १२, २ ६५: नारकदेवानाम् । नारकदेवानाम् १.(२१) २., (३४) देव-नारकाणाम्। देव नारकाणाम् આગમમાં ચાર ગતિનું વર્ણન નિયમ પ્રમાણે નિમ્ન ક્રમથી આરંભાઈ ઉચ્ચ ક્રમે પૂર્ણ થયું છે કેમકે ત્રણે લેકનું વર્ણન ચડતા ક્રમે જ કરવામાં આવ્યું છે. શ્વેતાંબર પાઠ આગમ સાથે સામ્ય ધરાવે છે. જ્યારે દિગંબર પાઠ વ્યાકરણ અનુસાર છે. ૦, (), [૨ (૨) ૬.૬ અત્રત-સાઉથ-fr... इन्द्रियकषायावतक्रिया: ... મrafઅવાજ... ... માવધિવર-વીર્ય.. ૮. ૨૦ ... વાચ-પાય.... .-૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy