________________
તરવાથસૂત્રને મૂળપાઠ
૪૦૯
સૂત્ર ૧. (૨૬)માં “સર્વ' શબ્દ ઉમેરવાથી એના અર્થની સંદિગ્ધતા દૂર થઈ જાય છે. “લબ્ધિ” શબ્દ અન્ય અર્થોમાં પણ પ્રયુક્ત થાય છે. એટલે સૂત્ર : ૨ (૫) માં “દાનાદિ શબ્દ જરૂરી છે. સૂત્ર ૨.૭ માં “માલીનિ' શબ્દ છવના એ લક્ષણોને માટે પ્રયોજવામાં આવ્યા છે કે જેનો ઉલ્લેખ પૂર્વના કોઈ સૂત્રમાં થયું નથી. ઉ. ત. કર્તવ, ભકતૃત્વ આદિ. “a” શબ્દથી એ અર્થ નિષ્પન્ન થઈ શકતો નથી. એનાથી દ્રવ્યના સામાન્ય લક્ષણ જેવા કે અસ્તિત્વ, ગુણવત્ત્વ આદિને બંધ થાય છે. એટલે આ સૂત્રમાં “શારીરિ' શબ્દ અપેક્ષિત છે. સૂત્ર ૨. (૨૦) માં “તત્ શબ્દથી અસ્પષ્ટતા આવે છે. સુત્ર રૂ.૧ માં “પૃથુતરા” શબ્દ ઉમેરવાથી જૈન મત પ્રમાણેના “અલેક’ની રચનાનું તાત્પર્ય તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. સૂત્ર ૪.૧ ને વેતાંબર પાઠ અર્થને વધુ સ્પષ્ટ કરે છે. સૂત્ર ક્ર. ૧૨ માં જૈન મતાનુસાર ચન્દ્ર અને સૂર્યની અનેકતાને સુસ્પષ્ટ કરવામાં આવી છે. સૂત્ર ક. ૨ (૪૧) માં તાંબર પાઠથી અર્થ વધુ સ્પષ્ટ બને છે. “રામ” શબ્દ કષાય–પરિણામ, લેશ્યા–પરિણામ, યોગપરિણામ આદિ અર્થોમાં પ્રયોજાયો છે. એટલે સત્ર ૬.૧૫ માં “આત્મ–રિજન' શબ્દ વધુ સ્પષ્ટ અર્થનો ઘાતક બને છે. “સંધ એક સ્વતંત્ર અવધારણા છે. એટલે સૂત્ર ૬.૨૪ માં એનો સમાવેશ જરૂરી છે. “આદાન-નિક્ષેપ” એ એક પારિભાષિક શબ્દ છે એટલે એને એવી રીતે મૂકવો જોઈએ કે જે તે જેવી રીતે સૂત્ર ૭.૨૬ (રૂ ) માં છે. જ્યાં સુધી સૂત્ર ૭.૩૨ (૨૭) ને લાગેવગળે છે, ત્યાં સુધી. બાકીના બધા સમાસ સંજ્ઞા અને ક્રિયામાંથી સંયુકત રૂપે ઘડી કાઢવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org