SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The addition of the word "sarva" in Sutra 1 (26) removes any ambiguity regarding its meaning. The term "labdhi" can be used in other contexts as well, which necessitates the inclusion of the word "dana" in Sutra 2 (5). In Sutra 2.7, the word "malini" has been used to denote characteristics that have not been mentioned in any previous sutras, such as agency and devotion. The word "a" does not yield that meaning. It confines general characteristics of substance, such as existence and quality. Therefore, the word "shariri" is expected in this sutra. In Sutra 2 (20), the word "tat" introduces ambiguity. The addition of "pruthutara" in Sutra 1 clarifies the intention of "aleak" according to Jain doctrine. Sutra 4.1 further clarifies the meaning according to the Veytambr text. In Sutra 12, the multiplicity of the moon and sun is clarified according to Jain philosophy. In Sutra 2 (41), the meaning becomes clearer with the Tamra reading. The word "ram" has been employed in contexts such as ksay-parinam, lesya-parinam, and yogaparinam. Thus, in Sutra 6.15, the term "atma-rijnan" serves as a clear indicator of meaning. "Sandh" is an independent concept; therefore, its inclusion in Sutra 6.24 is necessary. "Adana-niksepa" is a technical term, so it should be framed similarly to how it is in Sutra 7.26 (rū). As long as it pertains to Sutra 7.32 (27), that context applies. All other compound names and actions should be synthesized together.
Page Text
________________ તરવાથસૂત્રને મૂળપાઠ ૪૦૯ સૂત્ર ૧. (૨૬)માં “સર્વ' શબ્દ ઉમેરવાથી એના અર્થની સંદિગ્ધતા દૂર થઈ જાય છે. “લબ્ધિ” શબ્દ અન્ય અર્થોમાં પણ પ્રયુક્ત થાય છે. એટલે સૂત્ર : ૨ (૫) માં “દાનાદિ શબ્દ જરૂરી છે. સૂત્ર ૨.૭ માં “માલીનિ' શબ્દ છવના એ લક્ષણોને માટે પ્રયોજવામાં આવ્યા છે કે જેનો ઉલ્લેખ પૂર્વના કોઈ સૂત્રમાં થયું નથી. ઉ. ત. કર્તવ, ભકતૃત્વ આદિ. “a” શબ્દથી એ અર્થ નિષ્પન્ન થઈ શકતો નથી. એનાથી દ્રવ્યના સામાન્ય લક્ષણ જેવા કે અસ્તિત્વ, ગુણવત્ત્વ આદિને બંધ થાય છે. એટલે આ સૂત્રમાં “શારીરિ' શબ્દ અપેક્ષિત છે. સૂત્ર ૨. (૨૦) માં “તત્ શબ્દથી અસ્પષ્ટતા આવે છે. સુત્ર રૂ.૧ માં “પૃથુતરા” શબ્દ ઉમેરવાથી જૈન મત પ્રમાણેના “અલેક’ની રચનાનું તાત્પર્ય તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. સૂત્ર ૪.૧ ને વેતાંબર પાઠ અર્થને વધુ સ્પષ્ટ કરે છે. સૂત્ર ક્ર. ૧૨ માં જૈન મતાનુસાર ચન્દ્ર અને સૂર્યની અનેકતાને સુસ્પષ્ટ કરવામાં આવી છે. સૂત્ર ક. ૨ (૪૧) માં તાંબર પાઠથી અર્થ વધુ સ્પષ્ટ બને છે. “રામ” શબ્દ કષાય–પરિણામ, લેશ્યા–પરિણામ, યોગપરિણામ આદિ અર્થોમાં પ્રયોજાયો છે. એટલે સત્ર ૬.૧૫ માં “આત્મ–રિજન' શબ્દ વધુ સ્પષ્ટ અર્થનો ઘાતક બને છે. “સંધ એક સ્વતંત્ર અવધારણા છે. એટલે સૂત્ર ૬.૨૪ માં એનો સમાવેશ જરૂરી છે. “આદાન-નિક્ષેપ” એ એક પારિભાષિક શબ્દ છે એટલે એને એવી રીતે મૂકવો જોઈએ કે જે તે જેવી રીતે સૂત્ર ૭.૨૬ (રૂ ) માં છે. જ્યાં સુધી સૂત્ર ૭.૩૨ (૨૭) ને લાગેવગળે છે, ત્યાં સુધી. બાકીના બધા સમાસ સંજ્ઞા અને ક્રિયામાંથી સંયુકત રૂપે ઘડી કાઢવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy