________________
પૂતિ
કેટલાક મુદ્દાઓ વિષે વિશેષ વિવરણ નીચે આપ્યું છે.
પાન ૬૪ઃ પહેલી લીટી તથા તે પછીને ફકરો નીચે પ્રમાણે વાંચવાં –
તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદો છે. અને પછી પ્રથમ નૈગમના (ભાષ્યમાં જણાવ્યા પ્રમાણે) દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એવા બે તથા પાંચમા શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદે છે.
પન [લીટી ૨૦]: નૈામના શબ્દ ઉપર નીચે મુજબ ફૂટનેટ સમજવી:
નગમના શ્રી ઉમાસ્વાતિએ સૂચવેલા બે ભેદની વ્યાખ્યા આ પ્રમાણે –ઘટ-પટ જેવા સામાન્ય બોધક નામથી જ્યારે એકાદ ઘટ-પટ જેવી અર્થવસ્તુ જ વિચારમાં લેવાય ત્યારે એ વિચાર દેશ પરિક્ષેપી નૈગમ, અને જ્યારે તે નામથી વિવક્ષિત થતા અર્થની આખી જાતિ વિચારમાં લેવાય ત્યારે એ વિચાર સર્વપરિક્ષેપી નગમ કહેવાય છે.
પાન ૭૨ [લીટી ૧૩]: નચ શબ્દ ઉપર નીચે મુજબ ફૂટનોટ સમજવી :
સૂત્રમાં શ્રીઉમાસ્વાતિએ શબ્દનયના સૂચવેલ ત્રણ ભેદો પૈકી પ્રથમ ભેદ સાંપ્રત છે. એટલે કે, નયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org