SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પૂતિ કેટલાક મુદ્દાઓ વિષે વિશેષ વિવરણ નીચે આપ્યું છે. પાન ૬૪ઃ પહેલી લીટી તથા તે પછીને ફકરો નીચે પ્રમાણે વાંચવાં – તે પ્રમાણે નયના મૂળ પાંચ ભેદો છે. અને પછી પ્રથમ નૈગમના (ભાષ્યમાં જણાવ્યા પ્રમાણે) દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એવા બે તથા પાંચમા શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદે છે. પન [લીટી ૨૦]: નૈામના શબ્દ ઉપર નીચે મુજબ ફૂટનેટ સમજવી: નગમના શ્રી ઉમાસ્વાતિએ સૂચવેલા બે ભેદની વ્યાખ્યા આ પ્રમાણે –ઘટ-પટ જેવા સામાન્ય બોધક નામથી જ્યારે એકાદ ઘટ-પટ જેવી અર્થવસ્તુ જ વિચારમાં લેવાય ત્યારે એ વિચાર દેશ પરિક્ષેપી નૈગમ, અને જ્યારે તે નામથી વિવક્ષિત થતા અર્થની આખી જાતિ વિચારમાં લેવાય ત્યારે એ વિચાર સર્વપરિક્ષેપી નગમ કહેવાય છે. પાન ૭૨ [લીટી ૧૩]: નચ શબ્દ ઉપર નીચે મુજબ ફૂટનોટ સમજવી : સૂત્રમાં શ્રીઉમાસ્વાતિએ શબ્દનયના સૂચવેલ ત્રણ ભેદો પૈકી પ્રથમ ભેદ સાંપ્રત છે. એટલે કે, નયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy