SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
399 The Tattvarthasutra is proven by the view of existence. The view of the present must state that which has been established through immersion can only be called by two-thirds immersion. – Between (interruption): When one attains realization and immediately afterward the second is realized, then that is called continuous realization. The lowest continues for two moments, and the highest continues for eight moments. When a realization occurs only after some time following an earlier realization, then that is called gradual realization. The interval between the two realizations is the lowest of one moment and the highest of six months. In one moment, the lowest can be one, and the highest can be one to eight realizations. The concept of minimal increase (lesser multiplicity): The area and other eleven matters discussed above have been analyzed for potential differences regarding minimal increase internally; this is an unimportant consideration. For example, in area realization, the number of births is greater than that of absorption realization. Similarly, the highest realization leads to the least number. Because of that, the absorption realization yields certain qualities, and the lesser multiplicity yields specific qualities. The realization of the ocean is the least of all, and that of persistence yields specific qualities. Thus, considering each matter from time onward, minimal and maximal multiplicities have been analyzed, which I inform with special reference to the original text. [7]
Page Text
________________ ૩૯૯ તત્વાર્થસૂત્ર નામાંથી સિદ્ધ થાય છે. આ તે ભૂતદષ્ટિએ કહ્યું. વર્તમાનદૃષ્ટિએ કહેવું હોય તે, જે અવગાહનામાંથી સિદ્ધ થયે હોય, તેની જ બે તૃતીયાંશ અવગાહના કહેવી. - અન્તર (વ્યવધાન) : કોઈ એક સિદ્ધ થયા પછી લાગલા જ જ્યારે બીજા સિદ્ધ થાય છે, ત્યારે તે નિરંતરસિદ્ધ કહેવાય છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલે છે. જ્યારે કેઈની સિદ્ધિ પછી અમુક વખત ગયા બાદ જ સિદ્ધ થાય, ત્યારે તે સાંતરસિદ્ધ કહેવાય છે. બંને વચ્ચેની સિદ્ધિનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. પંડ્યાઃ એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસે આઠ સિદ્ધ થાય છે. કલ્પવદુત્વ (ઓછા વધતાપણું): ક્ષેત્ર આદિ જે અગિયાર બાબતો લઈ ઉપર વિચાર કરવામાં આવ્યું છે, તે દરેક બાબતમાં સંભવતા ભેદોનું અંદર અંદર ઓછાવધતાપણું વિચારવું તે અ૫હત્વવિચારણા. જેમકે ક્ષેત્રસિદ્ધમાં સંહરસિદ્ધ કરતાં જન્મસિદ્ધ સંખ્યાતગુણ હોય છે. તેમજ ઊáલેકસિદ્ધ સૌથી થોડા હોય છે. અલેકસિદ્ધ તેથી સંખ્યાતગણ અને તિર્યશ્લેકસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. સમુદ્રસિદ્ધ સૌથી થોડા હોય છે અને પસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. આ રીતે કાલ આદિ દરેક બાબત લઈ અલ્પબહુત્વને વિચાર કરવામાં આવ્યો છે, જે વિશેષાથીએ મૂળ ગ્રંથમાંથી જાણું લે. [૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy