________________
પરિશિષ્ટ તત્વાર્થસૂત્રને મૂળપાઠ
તત્વાર્થસૂત્રને કે પાઠ મૂળરૂપમાં બને પરંપરામાં જળવાઈ રહ્યો છે, તે અંગે ખાતરીપૂર્વક કથન કરવું તે એક ચર્ચાસ્પદ પ્રશ્ન છે. એની સાથે સંકળાયેલી સાંપ્રદાયિક ભાવનાથી વિમુક્ત રહીને આ અંગે વિચારણા કરવામાં આવે તે પ્રસ્તુત પ્રશ્ન અર્થપૂર્ણ અને મહત્ત્વનું બની રહે છે. કર્તાને સમય ગુપ્તયુગ જેને માટે એક ઘેર અજ્ઞાનને કાળ હતો, તે પછી સામાજિક-આર્થિક બળે તેમને ઉત્તરમાંથી પશ્ચિમ અને દક્ષિણમાં સ્થળાંતર કરવાની ફરજ પાડી તે કારણે, તેમજ તે સાથે આકસ્મિક પ્રાણઘાતક દુષ્કાળ જેવી આક્ત અને એના પરિણામરૂપ બેલાવેલી વલ્લભીની ધર્મસભામાં જૈન સંઘ વર્તમાનમાં પ્રાપ્ત તાંબર અને દિગંબર એવા બે સંપ્રદાયમાં વિભક્ત થઈ ગયો. દેશાંતર ગયેલાઓ સાથે સ્થળાંતર થયેલ સભાષ્ય તત્વાર્થસૂત્ર જરૂરી પરિવર્તન પામી સર્વાર્થસિદ્ધિ સાથે સંકળાયેલ દિગંબર પાઠ તરીકે સ્થાપિત થયું. આ પ્રમાણે જોઈએ તે તત્ત્વાર્થસૂત્ર ગ્રંથ જૈન ધર્મના ઈતિહાસના એવા વળાંક પર આવીને ઊભા રહે છે કે જ્યાંથી તેણે બન્ને પરંપરાઓ પર અગાધ પ્રભાવ પાડ્યો છે.
આ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે કેમકે એના નિર્ણયક ઉકેલ અર્થે પ્રમાણિક પ્રમાણેની અન્વેષણ કરવી તે અત્યંત કઠિન કાર્ય છે. અત્રે જુદા જુદા ત્રણ દષ્ટિબિન્દુથી તે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. (૧) ભાષાગત પરિવર્તન (૨) વિલેપન અને વૃદ્ધિ અને (૩) સૂત્રગત મતભેદ. અત્રે પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org