SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The original text of the Tattvartha Sutra has been preserved in its foundational form through tradition, but affirming this is a contentious issue. If we think about it free from sectarian sentiments, this question remains meaningful and significant. The time of its author, the Gupta period, was an era of ignorance, and as social and economic forces compelled people to migrate from the north to the west and south, severe and life-threatening droughts caused upheavals, leading to the division of the Jain community into the two sects of Shvetambara and Digambara during the assembly at Vallabhi. Those who migrated underwent necessary changes to the Tattvartha Sutra, which was established as the Digambara version associated with the Sarvarthasiddhi. Thus, the Tattvartha Sutra text stands at a historical juncture in Jainism from which it has exerted profound influence on both traditions. This is a contentious issue because researching decisive solutions in a reliable manner is an extremely difficult task. Here, an attempt has been made to address the question from three different perspectives: (1) linguistic change, (2) amalgamation and growth, and (3) doctrinal differences. Here we begin with the first.
Page Text
________________ પરિશિષ્ટ તત્વાર્થસૂત્રને મૂળપાઠ તત્વાર્થસૂત્રને કે પાઠ મૂળરૂપમાં બને પરંપરામાં જળવાઈ રહ્યો છે, તે અંગે ખાતરીપૂર્વક કથન કરવું તે એક ચર્ચાસ્પદ પ્રશ્ન છે. એની સાથે સંકળાયેલી સાંપ્રદાયિક ભાવનાથી વિમુક્ત રહીને આ અંગે વિચારણા કરવામાં આવે તે પ્રસ્તુત પ્રશ્ન અર્થપૂર્ણ અને મહત્ત્વનું બની રહે છે. કર્તાને સમય ગુપ્તયુગ જેને માટે એક ઘેર અજ્ઞાનને કાળ હતો, તે પછી સામાજિક-આર્થિક બળે તેમને ઉત્તરમાંથી પશ્ચિમ અને દક્ષિણમાં સ્થળાંતર કરવાની ફરજ પાડી તે કારણે, તેમજ તે સાથે આકસ્મિક પ્રાણઘાતક દુષ્કાળ જેવી આક્ત અને એના પરિણામરૂપ બેલાવેલી વલ્લભીની ધર્મસભામાં જૈન સંઘ વર્તમાનમાં પ્રાપ્ત તાંબર અને દિગંબર એવા બે સંપ્રદાયમાં વિભક્ત થઈ ગયો. દેશાંતર ગયેલાઓ સાથે સ્થળાંતર થયેલ સભાષ્ય તત્વાર્થસૂત્ર જરૂરી પરિવર્તન પામી સર્વાર્થસિદ્ધિ સાથે સંકળાયેલ દિગંબર પાઠ તરીકે સ્થાપિત થયું. આ પ્રમાણે જોઈએ તે તત્ત્વાર્થસૂત્ર ગ્રંથ જૈન ધર્મના ઈતિહાસના એવા વળાંક પર આવીને ઊભા રહે છે કે જ્યાંથી તેણે બન્ને પરંપરાઓ પર અગાધ પ્રભાવ પાડ્યો છે. આ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે કેમકે એના નિર્ણયક ઉકેલ અર્થે પ્રમાણિક પ્રમાણેની અન્વેષણ કરવી તે અત્યંત કઠિન કાર્ય છે. અત્રે જુદા જુદા ત્રણ દષ્ટિબિન્દુથી તે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે. (૧) ભાષાગત પરિવર્તન (૨) વિલેપન અને વૃદ્ધિ અને (૩) સૂત્રગત મતભેદ. અત્રે પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy