SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
402 The Tattvarthasutra discusses that Pandit Baraiyaji was a well-known, authoritative knower of Jain epistemology. The argument presented above for accepting the aguru-laghuguna is similar to an argument given in Jain tradition in support of the dharmastikaya and adharma-stikaya. This is noteworthy from a comparative perspective. Since both matter and consciousness are dynamic, it is said that the two mentioned bodies are considered controllers so that they do not move anywhere in the sky, which results in the motion of dynamic substances being limited to the area of space. Just as these two bodies are accepted as controllers of motion, so is the understanding of aguru-laghuguna. The question arises: If we accept as a nature the substances that are motivated for motion, and we consider the sky to have such a nature and do not recognize the discussed bodies, what would be wrong with that? However, since this is a matter of ahetu (unmotivated) theory, it is merely about supporting a conclusion. This subject does not pertain to the theory of ahetu or tarkavada (rational arguments) where one has to accept or reject based solely on logic. In the matter of supporting aguru-laghuguna, ahetu theory primarily has to be relied upon. It is believed that ahetu theory ultimately serves to validate ahetu conclusions. In this way, several subjects in all philosophies fall within the bounds of ahetu and ahetu theories.
Page Text
________________ ૪૦૨ તત્વાર્થસૂત્ર કરે. પં. બરૈયાજી જૈન તત્ત્વજ્ઞાનના પ્રમાણભૂત અસાધારણ જ્ઞાતા હતા. ઉપર જે અગુરુલઘુગુણ માનવા માટે દલીલ આપવામાં આવી છે, લગભગ તેના જેવી જ એક દલીલ જૈન પરંપરામાં મનાયેલ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના સમર્થનમાં આપવામાં આવે છે. તે તુલનાદષ્ટિએ જાણવા જેવી છે. જડ અને ચેતના ગતિશીલ હોવાથી આકાશમાં ગમે ત્યાં ચાલ્યાં ન જાય તે માટે ઉક્ત બંને કાયા નિયામક તરીકે માનવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે એને લીધે ગતિશીલ દ્રવ્યોની ગતિસ્થિતિ લેકક્ષેત્ર પૂરતી મર્યાદિત રહે છે. જેમ આ બંને કા ગતિસ્થિતિના નિયામક તરીકે મનાયા છે; તેમજ અગુલઘુગુણ વિષે સમજવું. ગતિસ્થિતિની મર્યાદા માટે ગતિસ્થિતિશીલ પદાર્થોને સ્વભાવ જ માનીએ અગર આકાશને એવો સ્વભાવ માનીએ અને ઉક્ત કાયે ન માનીએ તે શું ખોટું? એવો પ્રશ્ન થાય ખરે. પણ આ વિષય અહેતુવાદનો હોવાથી માત્ર સિદ્ધનું સમર્થન કરવાનું રહે છે. તે વિષય હેતુવાદ કે તર્કવાદને નથી કે જેથી માત્ર તર્કબળે એ કાને સ્વીકાર કે અસ્વીકાર કરવો ઘટે. અગુરુલઘુગુણના સમર્થનની બાબતમાં પણ અહેતુવાદને આશ્રય જ મુખ્યપણે લેવાને. હેતુવાદ છેવટે અહેતુવાદની પુષ્ટિ અર્થે જ છે એમ માન્યા વિના ન ચાલે. આવી રીતે બધાં જ દર્શનમાં અમુક વિષય હેતુવાદ અને અહેતુવાદની મર્યાદામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy