SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
401 (3) The definition of the quality of agurulaghutva (lightness) given first is that it is only self-related; whereas the present quality of agurulaghutva pervades all living and non-living substances. Why can a substance that is inherent in transformation never become that substance in another form? Similarly, the question arises: among the different powers, that is, qualities, present in one substance, which specific power produces results of one type while not surpassing the limits of producing results of another type? Likewise, it is questioned how the various powers acknowledged within a single substance do not disperse, thus leaving the exact nature of the original state? The answer to these three questions is given by the quality of agurulaghutva. These qualities control the substances so that one substance does not transform into another, one quality does not work like another quality, and fixed coexisting qualities do not become separate from each other. I considered the last definition of agurulaghutva without specific textual support. I sought dialogue on it. Whenever someone asked me something, I would convey this definition, but the curiosity for obtaining dialogue remained. When the time came to write this article, suddenly the booklet "Introduction to Jain Philosophy" by the late Pandit Gopal Dasji Baraiya came into my hands. In it, Shri Baraiya presents a similar idea. Therefore, it can be said that here I found a dialogue for my thoughts. Hence, I present it at this place. More detailed studies will yield deeper insights.
Page Text
________________ ૪૦૧ (૩) પ્રથમ નંબર ઉપર જે અગુરુલઘુત્વની વ્યાખ્યા કરી છે તે અગુરુલઘુત્વ માત્ર આત્મગત છે; જ્યારે પ્રસ્તુત અગુરુલઘુ ગુણ બધાં જ જીવ અજીવ દ્રવ્યને વ્યાપે છે. જે દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ હોય તે ક્યારેક પણ એમ કેમ ન બને કે તે દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે પણ પરિણામ પામે ? એ જ રીતે એ પણ પ્રશ્ન થાય કે એક દ્રવ્યમાં રહેલી જુદી જુદી શક્તિઓ અર્થાત્ ગુણો પિતપોતાનાં પરિણામ ઉત્પન્ન કર્યા જ કરે છે તે કઈ એક શક્તિ પિતાના પરિણામની નિયત ધારાની સીમા બહાર જઈ અન્ય શક્તિનાં પરિણામો કેમ ન જન્માવે ? એ જ રીતે એ પણ પ્રશ્ન થાય કે એક દ્રવ્યમાં જે અનેક શક્તિઓ સ્વીકારાઈ છે તે પિતાનું નિયત સચરત્વ છોડી વિખરાઈ કેમ ન જાય ? આ ત્રણે પ્રશ્નનો ઉત્તર અગુરુલઘુગુણથી અપાય છે. આ ગુણ બધાં જ દ્રવ્યોમાં નિયામક પદ ભોગવે છે જેથી એક દ્રવ્ય દ્રવ્યાન્તર થતું નથી, એક ગુણ ગુણાન્તરનું કાર્ય કરતા નથી અને નિયત સહભાવી ગુણે પરસ્પરથી વિખૂટા પણ પડતા નથી. અગુરુલઘુગુણની છેલ્લી વ્યાખ્યા ગ્રંથના સુસ્પષ્ટ આધાર સિવાય મેં વિચારેલી. હું એને સંવાદ શોધતે. મને કંઈ પૂછતું ત્યારે આ વ્યાખ્યા કહેતે પણ સંવાદ મેળવવાની જિજ્ઞાસા રહેતી જ. પ્રસ્તુત નેંધ લખવાનો સમય આવ્યો ત્યારે એકાએક સ્વ. પંડિત ગોપાલદાસજી બરૈયાની શ્રી જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા પુસ્તિકા હાથમાં આવી. જેમાં શ્રીયુત બરૈયાજીએ પણ એવો જ વિચાર દર્શાવેલ છે. એટલે આટલે અંશે મારા વિચારને સંવાદ મળ્યો કહેવાય. તેથી હું એને આ સ્થળે ધું છું. વિશિષ્ટ અભ્યાસીઓ વધારે શોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy