________________
તત્વાર્થસૂત્ર संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानविપત ક્ષr / 9
સંયમ, કૃત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત અને સ્થાનના ભેદ વડે એ નિર્ગથે વિચારવા
ગ્ય છે.
પહેલાં જે પાંચ નિર્ચ થનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમનું વિશેષ સ્વરૂપ જાણવા માટે અહીં આઠ વસ્તુઓ લઈ દરેકના પાંચ નિર્ચ થે સાથે કેટકેટલા સંબંધ છે તે વિચારવામાં આવ્યું છે. જેમકેઃ
સંયમ સામાયિક આદિ પાંચ સંયમમાંથી સામાયિક અને છેદો પસ્થાપનીય એ બે સંયમમાં પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણ નિગ્રંથ વર્તે, કષાયકુશીલ ઉક્ત બે અને પરિહારવિશુદ્ધિ તથા સૂક્ષ્મસંપરાય એ ચાર સંયમમાં વર્તે; નિગ્રંથ અને સ્નાતક બને માત્ર યથાખ્યાત સંયમમાં વર્તે. - કૃત: પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણેનું ઉત્કૃષ્ટ કૃત પૂર્ણ દશ પૂર્વ અને કષાયકુશીલ તેમજ નિગ્રંથનું ઉત્કૃષ્ટ કૃત ચૌદ પૂર્વ હોય છે, જઘન્યકૃત પુલાકનું આચારવસ્તુ; અને બકુશ, કુશીલ તેમજ નિગ્રંથનું અષ્ટપ્રવચનમાતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) હોય છે. સ્નાતક સર્વસ હોવાથી મુતરહિત જ છે.
પ્રતિસેવના (વિરાધના)ઃ પુલાક પાંચ મહાવ્રત અને રાત્રિ. ભોજનવિરમણ એ છમાંથી કોઈ પણ વ્રતનો બીજાના દબાણથી
૧. આ નામનું એક નવમા પૂર્વમાં ત્રીજું પ્રકરણ છે, તે જ અહીં લેવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org