________________
અધ્યાય ૧૦ - સૂત્ર ૫-૬
.
આદિ બીજા બધા પારિણામિક ભાવા મેાક્ષ અવસ્થામાં પણ હાય છે, ક્ષાયિકભાવ જો કે કર્માંસાપેક્ષ છે, છતાં તેના અભાવ મેાક્ષમાં નથી થતા. એ જ જણાવવા સૂત્રમાં ક્ષાયિક સમ્યક્ત્વ આદિ ભાવા સિવાયના ભાવાના નાશને મેાક્ષનું કારણ કહેલ છે. જો કે સૂત્રમાં ક્ષાયિક વી, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક સુખાદિ ભાવાનું વન ક્ષાયિક સમ્યક્ત્વ આદિની પેઠે નથી કર્યું, છતાં સિદ્ધત્વના અમાં એ બધા ભાવેાને સમાવેશ કરી લેવાના હેાવાથી એ ભાવાનું વન પણ થઈ જાય છે. [૪]
૩૯૩
હવે મુક્ત જીવનુ મેાક્ષ પછી લાગલુ જ કા કહે છે : तदनन्तरमूर्ध्वं गच्छत्यालाकान्तात् । ५ ।
સંપૂર્ણ કા ક્ષય થયા પછી તુરત જ મુક્ત જીવ લેકના અંત સુધી ઊંચે જાય છે.
સંપૂર્ણ કર્યાં અને તદાશ્રિત ઔપશમિક આદિ ભાવા નાશ પામ્યા કે તુરત જ એક સાથે એક સમયમાં ત્રણ કા થાય છે ઃ શરીરના વિયાગ, સિધ્યમાન ગતિ અને લાકાન્તપ્રાપ્તિ. [૫]
હવે સિધ્યમાન ગતિના હેતુઓ કહે છે
0
पूर्वप्रयेोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च
Jain Education International
'જ્ઞકૃત્તિ: । ૬ ।
પૂર્વ પ્રયાગથી, સ`ગના અભાવથી, અ ંધન તૂટવાથી અને તે પ્રકારના ગતિપરિણામથી મુક્ત જીવ ઊંચે જાય છે. આ સૂત્ર પછી સાતમા અને આઠમા નંબરવાળાં બે સૂત્રો નિંગ ખરીચ પર પશમાં છે. એ મને સૂત્રોના અર્થ અને શાબ્દિક વિન્યાસ પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં કહે છે જ,
૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org