________________
અધ્યાય ૧૦ - સૂત્ર ૨-૩
૩૯ ત્યાર પછી અંતર્મુહૂર્ત બાદબાકીનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો ક્ષય પામે છે. મોહ એ સૌથી વધારે બળવાન હોવાને લીધે તેના નાશ પછી જ અન્ય કર્મોને નાશ શક્ય બને છે. કેવલ ઉપયોગ એટલે સામાન્ય અને વિશેષ બંને પ્રકારને સંપૂર્ણ બેધ. આ સ્થિતિ જ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વની છે. [૧]
હવે કર્મના આત્યંતિક ક્ષયનાં કારણે અને મોક્ષન સ્વરૂપ કહે છે: बन्धहेत्वभावनिर्जराभ्याम् । २। શાર્મિસા મોઃ રૂ.
બંધ હેતુઓના અભાવથી અને નિર્જાથી કર્મને આત્યંતિક ક્ષય થાય છે.
સંપૂર્ણ કર્મને ક્ષય થવે એ મોક્ષ છે.
એકવાર બંધાયેલું કર્મ કયારેક ક્ષય તે પામે છે જ; પણ તે જાતનું કર્મ ફરી બંધાવાને સંભવ હોય અગર તે જાતનું કઈ કર્મ હજી શેષ હોય, ત્યાં સુધી તેને આત્યંતિક ક્ષય થયો છે એમ ન કહેવાય. આત્યંતિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મને અને નવા કર્મને બાંધવાની યોગ્યતાને અભાવ. મોક્ષની સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના નથી જ સંભવતી. તેથી એવા આત્યંતિક ક્ષયનાં કારણે અહીં બતાવ્યાં છે. તે બે છે: બંધહેતુઓને અભાવ અને નિર્જરા. બંધહેતુઓને અભાવ થવાથી નવાં કર્મ બંધાતાં અટકે છે, અને નિર્જરાથી પ્રથમ બંધાયેલાં કર્મોને અભાવ થાય છે. બંધહેતુઓ મિયાદર્શન આદિ પાંચ છે, જેમનું કથન પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org