SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 10 - Verses 2-3 39 After that, the three karmas—knowledge-obscuring, perception-obscuring, and obstructive—are destroyed due to the internal moment (antar-muhurta). Since attachment (moha) is the most powerful, the destruction of other karmas is possible only after its annihilation. The complete usage (keval-upayoga) refers to the full state of the ordinary and the special. This condition is that of omniscience (sarvajñatva) and omnivision (sarva-darśitva). Now, due to the ultimate destruction of karmas, the form of liberation (mokṣa) is described: bhandha-hetu-bhāva-nirjarābhyām. 2. Śārmiṣā moḥ rū. The ultimate destruction of karma occurs due to the absence of binding causes and the process of shedding (nirjarā). The complete destruction of karma is liberation. Once bound, karma can sometimes be destroyed; however, it is said to have achieved ultimate destruction only if no such karma of the same kind can bind again, provided that any such karma still remains. Ultimate destruction means the absence of the capacity to bind previously bound karma and to bind new karma. The state of liberation is not possible without the ultimate destruction of karma. Therefore, ultimate destruction is shown here due to two reasons: the absence of binding causes and nirjarā. The absence of binding causes prevents new karmas from binding, and nirjarā leads to the absence of previously bound karmas. The binding causes are five: right perception (mīadarśana), etc., as stated earlier.
Page Text
________________ અધ્યાય ૧૦ - સૂત્ર ૨-૩ ૩૯ ત્યાર પછી અંતર્મુહૂર્ત બાદબાકીનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો ક્ષય પામે છે. મોહ એ સૌથી વધારે બળવાન હોવાને લીધે તેના નાશ પછી જ અન્ય કર્મોને નાશ શક્ય બને છે. કેવલ ઉપયોગ એટલે સામાન્ય અને વિશેષ બંને પ્રકારને સંપૂર્ણ બેધ. આ સ્થિતિ જ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વની છે. [૧] હવે કર્મના આત્યંતિક ક્ષયનાં કારણે અને મોક્ષન સ્વરૂપ કહે છે: बन्धहेत्वभावनिर्जराभ्याम् । २। શાર્મિસા મોઃ રૂ. બંધ હેતુઓના અભાવથી અને નિર્જાથી કર્મને આત્યંતિક ક્ષય થાય છે. સંપૂર્ણ કર્મને ક્ષય થવે એ મોક્ષ છે. એકવાર બંધાયેલું કર્મ કયારેક ક્ષય તે પામે છે જ; પણ તે જાતનું કર્મ ફરી બંધાવાને સંભવ હોય અગર તે જાતનું કઈ કર્મ હજી શેષ હોય, ત્યાં સુધી તેને આત્યંતિક ક્ષય થયો છે એમ ન કહેવાય. આત્યંતિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મને અને નવા કર્મને બાંધવાની યોગ્યતાને અભાવ. મોક્ષની સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના નથી જ સંભવતી. તેથી એવા આત્યંતિક ક્ષયનાં કારણે અહીં બતાવ્યાં છે. તે બે છે: બંધહેતુઓને અભાવ અને નિર્જરા. બંધહેતુઓને અભાવ થવાથી નવાં કર્મ બંધાતાં અટકે છે, અને નિર્જરાથી પ્રથમ બંધાયેલાં કર્મોને અભાવ થાય છે. બંધહેતુઓ મિયાદર્શન આદિ પાંચ છે, જેમનું કથન પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy