SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The text is a passage discussing aspects of Jain philosophy, particularly regarding the nature of karma and its relation to liberation (moksha). Below is the English translation: --- The text is from the Tattvartha Sutra. One may experience a deficiency in the proper conduct of the vows, and through practices like asceticism and meditation, one may also achieve the state of nirjara (shedding of karmas). From the ultimate destruction of the aforementioned four karmas, namely mohaniya (deluding), the state of being free from attachment (vitarag) and omniscience (sarvajna) manifests. However, at that time, the other four karmas which cause suffering remain in a very rare form, and therefore liberation does not occur; the destruction of these residual rare karmas is also essential. Only when that destruction happens do the complete karmas cease, and the cycle of birth and death comes to an end. That is liberation. Now it talks about other causes: Due to the absence of the upashamika and others, liberation arises apart from the states of just true knowledge, right perception, and being enlightened. The destruction of the karmas is crucial before attaining liberation, even for relative conditions of certain feelings connected to the destruction of karma. Thus, the destruction of such feelings is mentioned as a reason for liberation. There are four primary types of these feelings: upashamika, kshapaka, udayika, and resultant. Among these, the first three types of upashamika feelings are completely destroyed. However, there is no such singularity in the case of resultant feelings. Only the aspect of grandeur among the resultant feelings is destroyed; the others are not, because existence is essential.
Page Text
________________ કલર તાવાર્થ સૂત્ર થયેલું છે. તેમને યથાયોગ્ય સંવરધારા અભાવ થઈ શકે છે, અને તપ ધ્યાન આદિ દ્વારા નિર્જરા પણ સધાય છે. મોહનીય આદિ પૂર્વોક્ત ચાર કર્મોને આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ પ્રગટે છે, તેમ છતાં તે વખતે વેદનીય આદિ ચાર કર્મો બહુ જ વિરલ રૂપમાં શેષ હોવાથી મોક્ષ નથી તે; તે માટે તે એ શેષ રહેલ વિરલ કર્મોને ક્ષય પણ આવશ્યક છે. જ્યારે એ ક્ષય થાય છે, ત્યારે જ સંપૂર્ણ કર્મોને અભાવ થઈ, જન્મમરણનું ચક્ર બંધ પડે છે. એ જ મેક્ષ છે. [૩] હવે અન્ય કારણોનું કથન કરે છે: औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यकत्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।४। ક્ષાયિકસમ્યફવ, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને સિદ્ધવ સિવાયના પશમિક આદિ ભાવના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રગટે છે. પલિક કર્મના આત્યંતિક નાશની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાક ભાવોને નાશ પણ મેક્ષપ્રાપ્તિ પહેલાં આવશ્યક હોય છે. તેથી જ અહીં તેવા ભાવોના નાશનું મેક્ષના કારણ તરીકે કથન છે. એવા ભાવો મુખ્ય ચાર છે: ઔપશમિક, ક્ષાપશમિક, ઔદયિક અને પરિણામિક. આમાં ઔપશમિક આદિ પ્રથમ ત્રણ પ્રકારના તે દરેક ભાવ સર્વથા નાશ પામે છે જ. પણ પરિણામિકભાવની બાબતમાં એવો એકાંત નથી. પરિણામિક ભાવોમાંથી ફક્ત ભવ્યત્વનો જ નાશ થાય છે; બીજાને નહિ. કારણ કે જીવત, અસ્તિત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy