________________
તત્વાર્થસૂત્ર વિશેષતાને લીધે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જ જાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે સર્વજ્ઞઅવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સૌથી વધારે થઈ જાય છે. કર્મનિર્જરાના પ્રસ્તુત તરતમભાવમાં સૌથી ઓછી નિર્જ સમ્યગ્દષ્ટિની અને સૌથી વધારે સર્વસની છે. એ દશ અવસ્થાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧. જે અવસ્થામાં મિયાદષ્ટિ ટળી સમ્યક્ત્વ પ્રગટે છે, તે “સમ્યગ્દષ્ટિ. ૨. જેમાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયપશમથી અલ્પાંશે વિરતિ અર્થાત્ ત્યાગ પ્રગટે છે, તે “શ્રાવક.” ૩. જેમાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી સર્વાશે વિરતિ પ્રગટે છે, તે “વિરત, ૪. જેમાં અનંતાનુબંધી કષાઅને ક્ષય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટે છે, તે અનંતવિજક.” ૫. જેમાં દર્શનમેહને ક્ષય કરવાની વિશુદ્ધિ પ્રગટે છે, તે ‘દર્શનમોહક્ષપક.” ૬. જે અવસ્થામાં મેહની શેષ પ્રકૃતિઓને ઉપશમ ચાલતો હોય, તે “ઉપશમક” છે. જેમાં એ ઉપશમ પૂર્ણ થયું હોય, તે ઉપશાંતમહ.” ૮. જેમાં મેહની શેષ પ્રતિકૃઓને ક્ષય ચાલતો હોય, તે “ક્ષપક.” ૯. જેમાં એ ક્ષય પૂર્ણ સિદ્ધ થયે હોય, તે “ક્ષીણમેહ. જેમાં સર્વાપણું પ્રગટયું હોય, તે જિન.' [૪૭].
હવે નિગ્રંથના ભેદો કહે છે? પુસ્ત્રાવરપુનિથસ્નાતક નિશા (૪૮)
પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિર્ગથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org