SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Due to the specifics of the Tattvarthasutra, the countless karma-nirjaras continue to increase. Thus, as they accumulate, ultimately in the state of omniscience, the amount of nirjara becomes the highest. In the present gradation of karma-nirjara, the lowest level has the right vision (samyak-darshan) and the highest has the total (sarva-sam) vision. The forms of these ten states are as follows: 1. The state in which right perception (samyak-darshan) manifests, is called "samyak-darshan." 2. The one in which the partial renunciation (tyaga) manifests due to the reduction of the obscuring (apratyakshana) karma, is called "shravaka." 3. The one in which complete renunciation manifests due to the reduction of the obscuring karma, is called "virata." 4. The one in which purification sufficient to eliminate the infinite-binding (anantānubandhī) karma manifests, is called "anantavijaya." 5. The one in which purification to eliminate the delusion of vision (darshan-moha) manifests, is called "darshan-moha-kshapaka." 6. The state in which the remnants of the delusion (moha) are subdued is called "upashamaka." The state in which that subdual is complete, is called "upashantamah." 8. The state in which the remnants of delusion are being eliminated is called "kshapaka." 9. The state in which that elimination is complete and accomplished is called "kshina-moha." 10. The state in which total realization is manifested is "Jin." Now, what are the distinctions of the nigganthas? The five types of nigganthas are: Pulaka, Bakush, Kushila, Nigganth, and Snataka.
Page Text
________________ તત્વાર્થસૂત્ર વિશેષતાને લીધે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જ જાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે સર્વજ્ઞઅવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સૌથી વધારે થઈ જાય છે. કર્મનિર્જરાના પ્રસ્તુત તરતમભાવમાં સૌથી ઓછી નિર્જ સમ્યગ્દષ્ટિની અને સૌથી વધારે સર્વસની છે. એ દશ અવસ્થાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ૧. જે અવસ્થામાં મિયાદષ્ટિ ટળી સમ્યક્ત્વ પ્રગટે છે, તે “સમ્યગ્દષ્ટિ. ૨. જેમાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયપશમથી અલ્પાંશે વિરતિ અર્થાત્ ત્યાગ પ્રગટે છે, તે “શ્રાવક.” ૩. જેમાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી સર્વાશે વિરતિ પ્રગટે છે, તે “વિરત, ૪. જેમાં અનંતાનુબંધી કષાઅને ક્ષય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટે છે, તે અનંતવિજક.” ૫. જેમાં દર્શનમેહને ક્ષય કરવાની વિશુદ્ધિ પ્રગટે છે, તે ‘દર્શનમોહક્ષપક.” ૬. જે અવસ્થામાં મેહની શેષ પ્રકૃતિઓને ઉપશમ ચાલતો હોય, તે “ઉપશમક” છે. જેમાં એ ઉપશમ પૂર્ણ થયું હોય, તે ઉપશાંતમહ.” ૮. જેમાં મેહની શેષ પ્રતિકૃઓને ક્ષય ચાલતો હોય, તે “ક્ષપક.” ૯. જેમાં એ ક્ષય પૂર્ણ સિદ્ધ થયે હોય, તે “ક્ષીણમેહ. જેમાં સર્વાપણું પ્રગટયું હોય, તે જિન.' [૪૭]. હવે નિગ્રંથના ભેદો કહે છે? પુસ્ત્રાવરપુનિથસ્નાતક નિશા (૪૮) પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિર્ગથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy