SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Sutra 48 385 The term "nigganth" has a distinct meaning in the metaphysical sense and a different meaning in the practical, sectarian sense. The integration of these two meanings is what is generally understood here as "nigganth," which has been classified into five categories, demonstrating five distinctions. Among these, the first meaning of "nigganth" is purely metaphysical, wherein there is absolutely no attachment or bondage, and the practical "nigganth" refers to those who nonetheless aspire for that metaphysical state, meaning they wish to attain such a condition in the future. The first three of the five distinctions are practical, while the last two are metaphysical. The essence of these five distinctions is as follows: 1. "Pulak nigganth," which never deviates from the teachings established by the Vitaraga despite not achieving perfection in the primary and secondary qualities. 2. Those who follow the conditioning of the body and instruments, desire for faculties and fame, are in comfort, have family ties, and are afflicted by the faults of transgression (loss of character) and excess (intense wrongdoing), are termed "Bakush." 3. Out of the two types of skillful individuals, those who act by mainly focusing on the faculties under control to cultivate various secondary qualities are termed "Pratisewanakushil," whereas those who have never been overtaken by severe flaws but are occasionally overwhelmed by mild flaws are termed "Kshayakushil." 4. Even while lacking all attributes, where there is an extreme absence of attachment and aversion, and where omniscience is revealed only after an internal resolution, this is referred to as "nigganth." 5. That in which everything is revealed is termed "snatak." [48] Special consideration of eight matters regarding this.
Page Text
________________ અધ્યાય ૯- સૂત્ર ૪૮ ૩૮૫ નિગ્રંથ શબ્દને તાત્વિક – નિશ્ચયનયસિદ્ધ અર્થ જુદો છે અને વ્યાવહારિક-સાંપ્રદાયિક અર્થ જુદો છે. આ બન્ને અર્થના એકીકરણને જ અહીં નિગ્રંથ સામાન્ય માની, તેના જ પાંચ વર્ગો પાડી, પાંચ ભેદો દર્શાવવામાં આવ્યા છે. જેમાં રાગ ઠેષની ગાંઠ બિલકુલ ન જ હોય, તે નિગ્રંથ શબ્દને તાત્ત્વિક અર્થ છે, અને જે અપૂર્ણ હોવા છતાં ઉક્ત તાત્ત્વિક નિગ્રંથપણાને ઉમેદવાર હોય, અર્થાત્ ભવિષ્યમાં એવી સ્થિતિ મેળવવા ઈચ્છતા હોય, તે વ્યાવહારિક નિગ્રંથ. પાંચ ભેદોમાંથી પ્રથમના ત્રણ વ્યાવહારિક અને પછીના બે તાત્વિક છે. એ પાંચ ભેદોનું સ્વરૂપ આ પ્રમાણેઃ ૧. મૂલ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતાં વીતરાગપ્રણીત આગમથી કદી પણ ચલિત ન થાય, તે “પુલાક નિગ્રંથ.” ૨. જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારોને અનુસરતા હોય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હોય, અવિવિક્ત – સસંગપરિવારવાળા હોય અને છેદ (ચરિત્રપર્યાયની હાનિથી) તથા શબલ (અતિચાર) દોષોથી યુક્ત હોય, તે “બકુશ.” ૩. કુશીલના બે ભેદમાંથી જેઓ ઈદ્રિયને વશવર્તી હેવાથી કઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે, તે “પ્રતિસેવનાકુશીલ'; અને જેઓ તીવ્ર કષાયને કદી વશ ન થતાં માત્ર મંદ કષાયને ક્યારેક વશ થાય, તે “કષાયકુશીલ.” ૪. જેમાં સર્વાપણું ન હોવા છતાં રાગદ્વેષનો અત્યંત અભાવ હોય અને અંતર્મુદ્દત જેટલા વખત પછી જ જેમાં સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય, તે “નિગ્રંથ.” ૫. જેમાં સર્વાપણું પ્રગટયું હોય, તે સ્નાતક.” [૪૮] આઠ બાબતમાં નિર્ચ થેની વિશેષ વિચારણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy