SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Sutra 47 Right faith, the householder, renunciation, endless attachments, vision that destroys delusions, calmness, tranquility of delusions, destroyer, diminished delusion, and the Jina are countless in their qualities in sequential order! Right perception, householder, renunciation, infinite attachments, vision that destroys delusions, calming influence, tranquility of delusions, the destroyer, diminished delusion, and the Jina are numberless in their attributes in a sequence of ten. The total exhaustion of all karmic bonds is liberation, and the partial exhaustion of it is nirjara. Thus, when observing the characteristics of both, it becomes clear that nirjara is a precursor to liberation. In this scripture, since the focus is mainly on moksha, the inherent concept of nirjara is discussed here. Therefore, while the process of karmic nirjara is ongoing among all worldly souls, in this context, only the karmic nirjara of specific souls is considered. These specific souls are those oriented toward the realization of moksha. Genuine orientation towards moksha begins with the attainment of right perception and is fully realized in the Jina, i.e., the omniscient state. In gross perception, from the attainment of right perception to the omniscient state, the dimensions of orientation toward moksha are categorized, where the distinctions of results are particularly specific from the previous to the latter categories. The more refined the distinction of results, the more exceptional the karmic nirjara; hence, in the initial states, the karmic nirjara occurs, and in the elevated states, the refinement of results is more prominent.
Page Text
________________ અધ્યાય –સૂત્ર ૪૭ सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमाहजिनाः क्रमशो સંચેયગુનિક૭! સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયેજક, દર્શન મેહક્ષપક, ઉપશામક, ઉપશાંતમૂહ, ક્ષપક, ક્ષીણમેહ, અને જિન એ દશ અનુક્રમે અસંખ્યયગુણ નિર્જરાવાળા હોય છે. | સર્વ કર્મબંધનોને સર્વથા ક્ષય તે મોક્ષ અને તેને અંશથી ક્ષય તે નિર્જરા. આ રીતે બંનેનું લક્ષણ જોતાં સ્પષ્ટ થાય છે કે, નિર્જરા એ મોક્ષનું પૂર્વગામી અંગ છે. પ્રસ્તુત શાસ્ત્રમાં મેક્ષતત્વનું પ્રતિપાદન મુખ્ય હોવાથી તેની અંગભૂત જ નિર્જરા વિચાર અહીં કરે પ્રાપ્ત થાય છે. તેથી જે કે સંસારી સમગ્ર આત્માઓમાં કર્મનિર્જરાને ક્રમ ચાલુ હોય છે જ, છતાં અહીં ફક્ત વિશિષ્ટ આત્માઓની જ કર્મનિર્જરાને ક્રમ વિચારવામાં આવે છે. તે વિશિષ્ટ આત્માઓ એટલે મેંક્ષાભિમુખ આત્માઓ. ખરી મોક્ષાભિમુખતા સમ્યગુદષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે અને તે જિન અર્થાત્ સર્વજ્ઞ અવસ્થામાં પૂરી થાય છે. સ્થૂલ દષ્ટિએ સમ્યદૃષ્ટિની પ્રાપ્તિથી માંડી સર્વજ્ઞદશા સુધીમાં મોક્ષાભિમુખતાના દશ વિભાગે કરવામાં આવ્યા છે, એમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર વિભાગમાં પરિણામની વિશુદ્ધિ સવિશેષ હોય છે. પરિણામની વિશુદ્ધિ જેટલી વધારે, તેટલી કર્મનિર્જરા પણ વિશેષ; તેથી પ્રથમ પ્રથમની અવસ્થામાં જેટલી કર્મનિર્જરા થાય છે, તે કરતાં ઉપરઉપરની અવસ્થામાં પરિણામવિશુદ્ધિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy